અક્ષય કુમારને ણળી ભારતની નાગરીક્તા, સોશિયલ મીડિયા પર શેયર કરી તસવીર, લખ્ય દીલ અને..... બંને હિન્દુસ્તાન
અક્ષયકુમારને ભારતના 77 માં સ્વતંત્રતા દિવસે ભારતની નાગરીક્તા મળી છે. આ પહેલા અક્ષયકુમાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તેણે ભારતીય નાગરીક્તા માટે અપ્લાય કરી દીધુ છે. પરંતુ કોવીડના લીધે મોડુ થયુ છે.

અક્ષયકુમારે પોતના ફેન્સ સાથે ભારતીય નાગરીક્તાના ડોક્યુમેન્ટના ફોટો શેયર કરીને લ્ખુય હતુ કે, હવે દિલ અને સીટીજનશીપ બંને હિન્દુસ્તાની છે.
અક્ષય કુમારને સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રોલ કરવામાં આવતો હતો. તેની કેનેડાની સીટીજનશીપને લઇને. છેલ્લા એક વર્ષથી તેની ફિલ્મોનો બેયકોટ પણ વધી ગયો હતો.
Dil aur citizenship, dono Hindustani.
— Akshay Kumar (@akshaykumar) August 15, 2023
Happy Independence Day!
Jai Hind! 🇮🇳 pic.twitter.com/DLH0DtbGxk
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
