અક્ષય કુમારની ફિલ્મો લગાતાર ફ્લોપ થઇ રહી છે, તેના પર અક્ટર થયો દુખી, કહ્યુ બધી મારી ભૂલ
અક્ષય કુમારની ફિલ્મો લગાતાર ફ્લોપ જઇ રહી છે તેને લઇને તેણ કહ્યુ કે, તેના ાટે તે જ જવાબદાર છે. દર્શકોનો કોઇ જ વાંક નથી.
બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની હાલમાં આવેલી ફિલ્મ સેલ્ફી ફ્લોપ થઇ ગઇ છે. લગાતાર ફિલ્મો ફ્લોપ આપનાર અક્ષય કુમારે કહ્યુ કે, ફિલ્મનું બોક્સ ઓફિસ પર ના ચાલવુ તે તેની ભૂલ છે. કોઇ વિશેષ ફિલ્મને પસંદ ના કરવા માટે દર્શકોને દોષ ના આપવો જોઇએ. મીડિયા રિપર્સ અનુસાર, અભિનેતાએ કહ્યુ કે, તેણે પોતાના કેરિયારના શરુઆતના દિવસોમાં આ જ પ્રકારના દિવસોનો સામનો કર્યો હતો. અભિનેતાએ કહ્યુ કે, 16 ફિલ્મો બોક્સ ઓફિસ પર લગાતાર ફ્લોપ રહી હતી.

અભિનેતાએ કહ્યુ કે, આવુ મારી સાથે પહેલી વાર નથી થઇ રહ્યુ મારા કેરિયરમાં મે લગાતાર 16 ફ્લોપ ફિલ્મો આપી છે. એક સમય હતો જ્યારે મારી લગાતાર 8 ફિલ્મો નહોતી ચાલી હવે મારી પાસે ત્રણ ચાર ફિલ્મો છે જે નથી ચાલી ફિલ્મોનું ના ચાલવુ તેના માટે તે પોતે જ જવાબાદાર છે.દર્શકો બદલાઇ ગયા છે તેમારે બદલવાની જરૂર છે.
અક્ષય કુમારે કહ્યુ કે, બહુ સારો અલહ્મ છે તમારી ફિલ્મો નથી ચાલતી તો તમારે ભૂલ છે તમારે બદલવાની જરૂર છે. તેમણે કહ્યુ કે, " હુ પ્રયાત્ન કરુ છુ કે, હુ તે કરી શકુ, તેણે કહ્યુ કે, તે બધાને કહેવા માંગ છે કે હવે ફિલ્મો નથી ચાલતી તો તેના માટે તો દર્શકોનો દોષ નહી આપવો જોઇએ. ફિલ્મોનું ના ચાલવુ 100 ટકા મારી ભૂલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
