અક્ષય કુમારની કેનેડિયન નાગરીક્તાને લઇને તોડી ચૂપી, જલ્દી મારો ઇન્ડિયાન પાસપોર્ટ આવી જશે
અક્ષય કુમારને તેનિ ફિલ્મોને લઇને નેટિઝમ દ્વારા સતત ટ્રોલ કરવામાં આવે છે. અક્ષયની ફિલ્મો પણ નેટિજમની ફિલ્મો સતત ફ્લોપ જઇ રહી છે. અક્ષય કુમાર પર સોશિયલ મીડિયા પર કેનેડાની નગરીક્તાને લઇને સતત સવાલ કરવામાં આવે છે. ભારતમાં રહ
અક્ષય કુમારને તેનિ ફિલ્મોને લઇને નેટિઝમ દ્વારા સતત ટ્રોલ કરવામાં આવે છે. અક્ષયની ફિલ્મો પણ નેટિજમની ફિલ્મો સતત ફ્લોપ જઇ રહી છે. અક્ષય કુમાર પર સોશિયલ મીડિયા પર કેનેડાની નગરીક્તાને લઇને સતત સવાલ કરવામાં આવે છે. ભારતમાં રહીને કામ કરે છે અને નાગરીક્તા કેનેડાની રાખે છે ત્યારે તેના પર સોશિયલ મીડિયામાં સતત નારાજગીનો સામનો કરવો પડે છે. તેને કેનેડિયન કુમાર પણ કહેવામાં આવે છે.

નાગરીકિતાને લઇને સવલ કરવામાં આવે તો પર અક્ષય કુમાર કહ્યુ કે, મને ખબર હતી કે તમે લોકો આના પર સવાલ કરશો કેનેડાનો પાસપોર્ટ હોવાનો એ અર્થ નથી હુ બીજા કરતા ઓછો ભારતીય છુ.. મને પાસપોર્ટ મળ્યા બાદ અંહી 9 વર્ષ થઇ ગય છે. અને હુ આના ભૂકતાળમાં નથી જવા માંગતો કે શુ શુ થયુ છે. મે 2019 માં કહ્યુ હતુ કે, ભારતની નાગરીક્તા લઇશ મે તેના માટે અરજી પણ કરી દિધી છે. પરંતુ તેના બાદ કોરોના આવી ગયો હતો. બે અઢી વર્ષ બંધ રહ્યુ હતું. મને આશા છે કે, મારો ભારતનો પાસપોર્ટ મળી જશે.
જો કે, સમયની સાથે અક્ષય કુમાર બોલિવૂડના સૌથી મોટા સુપસ્ટાર્સ બની ગયા છે. આના જ લીધે ફેન્સ ફોલોઇંગ પણ વધારે છે. છેલ્લા થોડા વર્ષોમાં અક્ષય કુમારે દેશભક્તિ અન સામાજિક વિષયો પર કેન્દ્રીત ફિલ્મો કરી છે. જેને લઇને તે ચર્ચામં રહે છે. જો કે તેમની ફિલ્મોને લઇને વિવાદ પણ થઇ ચૂક્યો છે. ત્યારબાદ તેમની નાગરિક્તાને લઇને તેમને ટ્રોલ કરવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
