Bhola: અજય દેવગણની ફિલ્મ બની પાયરેસીનો શિકાર, અભિનેતાને લાગ્યો મોટો ઝટકો
બોલિવૂડ એક્ટર અજય દેવગણની ફિલ્મ ભોલા આજના દિવસે રિલીઝ થઇ છે. ફિલ્મની ફેન્સ ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. જેના લીધે એક્ટર ઘણો ખુશ હતો. પરંતુ આ વચ્ચે અજય દેવગણ માટે મોટો ઝટકો આપનાર સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ પાયરેસીનો શિકાર બની ચૂકી છે.

એવામાં અજય દેવગણે ફિલ્મ ભોલાની રિલીજથી એક દિવસ પહેલા ફેન્સ પાસે અપીલ કરી હતી. પાયરેસી કરો ના અને થીએટર જઇને ફિલ્મો જુઓ. પરંતુ અજય દેવગણની ફિલ્મ ભોલા ઓનલાઇન ફ્રી સ્ટ્રીમ કરવા માટે ઉપલબ્ધ છે.
પાયરેસી લાંબા સમયથી બી ટાઉનમાં એક મુદ્દો બનેલી છે. મેકર્સ આનો કોઇ સોલિડ સોલ્યુશન શોધવામાં ફેઇલ રહ્યા છે. તો યુ મી ઓર હમ , શિવાય અને રનવે 34 બાદ અજય દેવગણની આ ચોથી ડાયરેક્શન ફિલ્મ છે. ભોલા ની રિલીજ ના અમુક કલાકો પહાલા જ ઓનલાઇન લીક થિ ચૂકી છે. જેનાથી એક્ટર્સને મોટો ઝટકો લાગ્યો છે.
Piracy karne waale Shaitaan nahi, ticket khareed kar movie dekhne waale Chattaan bano! https://t.co/S1aV2DRmd4
— Ajay Devgn (@ajaydevgn) March 29, 2023
આ ખબરથી ખુદ એક્ટર્સે પોતાના ફેન્સને અપિલ કરી હતી. કે, તે ભોલાની પાયરેસીનો શિકાર થવા પર અજય દેવગણે રિએક્ટ કર્યુ હતુ. એક્ટરે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેડલ પર આને લઇને એક પોસ્ટ કરી હતી. અજય લખ્યુ હતુ કે, " પાયરેસી કનાર વાળા શૈતાન નહી, ટિકટ ખરીદીને મૂવી જોનાર ચટ્ટાન બનો"
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
