અજય દેવગણનો મોટો ધમાકો, 'ભોલા' ની રીલીઝ સાથે આપી રહ્યા છે આ ગુડ ન્યુઝ,
અજય દેવગણની આગામી ફિલ્મ મેદાનનું ટીજર તેમની આગામી ફિલ્મ ભોલા ની રિલીઝ ડેટ સાથે 30 માર્ચના રોજ બહાર પાડવામાં આવશે. આ એક સત્ય ઘટના પર આધારીત છે. મેદાન અમિત રવિન્દ્રનાથ શર્મા દ્વારા નિર્દેશિત છે. અને તેમા પ્રિયામણી અને ગજરાજ રાવીનો પણ સમાવેશ થાય છે.

ઝી સ્ટુડિયોજ, બોની કપુર, અરણવ જોય સેનગુપ્તા અને આકાશ ચાવલા દ્વારા નિર્મિત, સક્રીન પ્લે અને ડયલોગ્ ક્રમશ: સાઇવિન ક્વાડ્રાસ અનેરિતેશ શાહ દ્વારા લખવામાં આવી છએ. સંગીત એ.આર રહેમાનનું છે. આ ફિલ્મ 23 જુનના રોજ દુનિયાભરમાં રીલીજ કરપવામાં માટે તૈયાર છે.
ભોલા ની વાત કરવામાં આવે તો એક મેન ઓફ એ મિશનની સ્ટોરી છે. જે પોતાની દિકરીની રક્ષા માટે દરેક પ્રકારની મુશ્કેલીઓ સામે લીડી જાય છે. ભોલામાં તબ્બુ, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ, ગજરાજ રાવ, મકરંદ દેશપાંડે અને વિનીત કુમાર છે. આ 30 માર્ચ 2023 ના રોજ સિનેમામાં રીલીઝ થશે.
ફિલ્મ મેદાનની સ્ટોરી એક સત્ય ઘટના પર આધારીત છે. આ ફિલ્મનુ ડાયરેક્શન જાણીતા ફિલ્મમેકર રવિન્દ્રનાથ શર્માએ કર્યુ છે. જ્યારે અજય દેવગણ સાથે સાથે આ ફિલ્મમાં બોલિવૂડ કલાકાર ગજરાવ રાવ અને પ્રિયામણી લીડ રોલમાં છે. બીજી તરફ આ ફિલ્મના સંગીતની કમાન ઓસ્કર વિનર સિંગર અને મ્યઝિક કંપોઝર એ.આર. રહેમાને સંભાળી છે. જ્યારે ફિલ્મમેકર બોની કપુરે પણ મેદાનના પ્રોડક્શનમાં ભાગ લીધો છે.
મંગળવારે અજય દેવગણે પોતાના ઓફિસિયલ ઇંસ્ટાગ્રામ હેંડલ પર મેદાનનો લેટેસ્ટ પોસ્ટર શેર કર્યુ હતુ ત્યાર બાદ અજય દેવગણે મેદાનની રિલીજ ડેટની જાહેરાત કરી હતી. જણાવી દઇએ કે, અજય દેવણની મેદાન 23 જૂન 2023 ના રોજ વર્લ્ડવાઇડ રીલીજ કરવામાં આવશે. આ પહેલા મેદાનની રીલીઝ ડેટને બદલવામાં આવી ચૂકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
