Satish Kaushik ને કારમાં સફર કરતી વખતે આવ્યો હાર્ટ અટેક, નિધન બાદ નિધન બાદ વાયરલ થઇ રહ્યો છે વીડિયો
એક્ટર ડયરેક્ટર સતીશ કૌશીકનું આજે નીધન થતા બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. આ અંગની જાણકારી અનુપમ ખેરે ટ્વીટ કરીને આપી હતી.
બોલિવૂડ એક્ટર ડાયરેક્ટર સતીશ કૌશીકને 66 વર્ષની ઉમરમાં હાર્ટ એટેક આવતા તેનુ નિધન થયુ હતુ. સતીશ કશીકના નિધન બાદ બી ટાઉનમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. તો સોશિયલમ મીડિયા તેમના માટે શ્રદ્ધાંજલી સંદેશથી ભરેલો જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે સતીશ કૌશીકનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શાયરી કરતા જોવા મળી રહ્યા છે. અને તેમની સઆથે તેમના ખાસ દોસ્ત અનુપમ ખેર પણ નજર આવી રહ્યા છે.

સતીશ કૌશીકનો આ વીડિયો કપિલ શર્મા શોનો છે. આ વીડિયોમાં જોઇને લોકો સતીશ કૌશીકને યાદ કરી રહ્યા છે. તેમને શ્રદ્ધાંજલી આપતા આ વીડિયો ઘણો શેયર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સતીશ કૌશીક કાગળ પર એક શાયરી વાંચતા નજર આવી રહ્યા છે.
જણાવી દઇએ કે, સતીશ સતીશ કૌશીકનું પોસ્ટ મોર્ટમ દિલ્હીની દીન દયાળ હોસ્પિટલમાં કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર શરીર સવારે 5:30 વાગે મોર્ચરીમાં રાખવામાં આવ્યુ છે. તેમનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. ત્યાર બાદ તેમના પાર્થિમ શરીરને અંતિમ સંસ્કાર માટે મુંબઇ લાવામાં આવશે.
Rest in peace ❤️🙏#SatishKaushik pic.twitter.com/5WtjW4esWL
— Prayag (@theprayagtiwari) March 9, 2023
સતીશ કશીક દિલ્હીમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તે પૂણે ચાલ્યા ગયા હતા. અને FTII માં એડમીનશ લીધુ હતુ. તેમણે એક્ટર તરીકે થિએટર આર્ટીસ્ટ ઘણા શાનદાર પ્લે કર્યા હતા. તેમને શખર કપુર સાથે કામ કરવાની તક મળી અને માસુમમાં અસિસ્ટન ડાયરેટર તરીકે કામ કર્યુ તે ફિલ્મમાં એકટર તરીકે પણ નજર આવ્યા હતા. ત્યાર બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયુ ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને એખ્ટર સ્કીપટ રાયટર પણ કામ કર્યુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
