આદિપુરુષની વિવાદ વચ્ચે 5 દિવસની કમાણી 250 કરોડ ની નજીક
આદિપુરુષ જેવી મેગા બજેટ ફિલ્મનો અંત આવો થશે એ કોઇએ નહી વિચાર્યુ હોય. ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી રામાયણ પર આધારીત ફિલ્મ બોક્સ ઓફિસ પર છેલ્લા શ્વાસ લઇ રહી છે. રિલિજ ના 5 જ દિવસમાં ફિલ્મના બે હાલ થઇ ગયા છે.

મંગળવરે આદિપુરુષે ભારતમાં તમામ ભાષાઓમાં ફક્ત 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે, પહેલા 5 દિવસમાં આધિપુરુષનો કુલ કલેક્શન 247-249 કરોડની કમાણી થઇ છે. એક એવરેજ બજેટ વાળી ફિલ્મ પણ આટલી કમાણી કરી લે છે. આ સંખ્યા બહુ મોટી છે. પણ સૌથી મોઘી ભારતીય ફિલ્મોમાની એક ફિલ્મનું આવુ કલેક્શન નિરાશાજનક કહેવાય.
મંગળવારના કલેક્શન સાથે એવુ લાગે છે કે, પ્રભાસ, કૃતિ સેનોન અે સૈફ અલી ખાન અભિનિત ફિલ્મ માટે ખેલ ખત્મ થઇ ગયો છે. બુધવારે સંખ્યા 10 કરોડથી નચે જવાની સઁભાવના છે.
વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર ફિલ્મ 5 દિવસમાં 400 કરોડ પાસે પહોચી ગયુ છે. એવામાં ફિલ્મની હીટ થવુ ઘણુ મુશ્કેલ છે. જણાવી દઇએ કે, 500થી 600 કોરડ ના બજેટ પર બનેલી ફિલ્મ છે. ફિલ્મને હિટનો દરજો મેળવવા માટે 1000 કરોડ ક્લબમાં શામિલ થવુ પડે. પરંતુ હાલમાં ફિલ્મ માટે આ આકડાને પામવો અસંભવ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
