પાર્ટીમાં સલમાન ખાન માટે ફોટોગ્રાફર બન્યો આમિર ખઆન, ફેન્સે કહ્યુ પઠાણનો જલવો
સલમાન ખાન આમિર ખાનના ઘરે એક પાર્ટીમાં ગયો હતો. જ્યાાં આમીર ખાને તેની માટે ફોટોગ્રાફર બનીને ફેમિલી ફોટો ક્લીક કરી હતી.
બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને આમિર ખાનની તસવીર ઇંટરનેટ પર વાયરલ થઇ રહી છે. સલમાન ખાનની આ તસવીરમાં આમિર ખાન ક્લીક કરતો નજર આવે છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આમિર ખાનના ઘરે પહોચેલા સલમાન ખાનની આ તસવીરમાં ફેન્સ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

આમિર ખાનની બહેન નિખત હેગડેએ આ તસવીર શેયર કરી છે. નિખત શોસિયલ મીડિયા પર સલમાન ખાન સાથેની મુલાકાતની એક ઝલક શેર કરી છે. આમિરની બહેન નિખતે પઠાણમાં મુહબોલી મા નો કિરદાર નિભાવ્યો છે. તેમણે ઇંસ્ટાગ્રામ પર સલમાન ખાન સાથે પોતાની સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં સલમાન ખાન, નિખત અને આમિર ખાનની માતા પણ સાથે નજર આવે છે.
આ તસવીરમાં આમિર ખાનના અન્ય પરિવારના સભ્યો પણ જોવા મળી રહ્યા છે. તમામ લોકો ફોટા માટે પોઝ આપી રહ્યા છે. આ ફોટોની ખાસ વાત એ છે કે, તે આમિર ખાને ક્લીક કર્યો છે. નિખતે આ તસવીર શેર કરતા લખ્યુ હતુ કે, એ લોકો માટે જે આમિર ખાનને મીસ કરે છે.આમિર ખાનનો પરીવાર સાથે સલમાન ખાન આ તસવીરમાં પરફેક્ટ ફેમિલીમેન નજર આવી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે, આમીર ખાન, શાહરુખ ખાન અને સલમાન ખાનની દોસ્તી વર્ષો જૂની છે. આમીર ખાન અને સલમાન ખાનની આ તસવીર જોયા બાદ ફેન્સ ડિમાન્ડ કરી રહ્યા છે કે, ત્રણેય ખાને એક સાથે કેમરા સામે આવવુ જોઇએ.સલમાન ખાન જલ્દી પોતાની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન' સાથે પરત ફરી રહ્યો છે. પઠાણ સાથે તેનું ટ્રીજર રીલીજ કરવામાં આવ્યુ હતુ. તેનું ટ્રેલર પણ રિલીજ કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
