ગુજરાતી થાળીના પ્રેમમાં પડી ગોરી તેરે... ટીમ!
મુંબઈ, 4 સપ્ટેમ્બર : પુનીત મલ્હોત્રાની આગામી ફિલ્મ ગોરી તેરે પ્યાર મેંની ટીમે તાજેતરમાં જ ગુજરાતમાં કચ્છના ભુજ ખાતે ગુજરાતી થાળીની મજા માણી. ફિલ્મના શૂટિંગ અર્થે આ ટીમ ભુજ આવી હતી.

ફિલ્મના દિગ્દર્શક પુનીત મલ્હોત્રા ત્યારે ખૂબ જ ખુશ હતાં કે જ્યારે અભિનેતા અનુપમ ખેરે ફિલ્મની આખી ટીમને પોતાના તરફથી ગુજરાતી થાળી ખડવાડવવાનો પ્રસ્તાવ મૂક્યો. મલ્હોત્રાએ ટ્વિટર પર લખ્યું - મસ્તી ભરી રાત. આખી ફિલ્મની ટીમે હોટેલમાં પૂરી, જલેબી તેમજ બીજા વ્યંજનોની લિજ્જત માણી. હકીકતમાં અનુપમ ખેરે ગત રાત્રે સૌને ગુજરાતી થાળીની દાવત ખવડાવી. દરેકનું વજન થોડુ-ઘણુ વધ્યું હશે.
નોંધનીય છે કે ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં કરીના કપૂર તથા ઇમરાન ખાન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
