Good News - પ્રેગનેંટ કરીના કપૂર ખાનનાં ફોટા વાઇરલ - સપ્ટેમ્બરમાં થશે ડિલિવરી

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન આ સમયે આખા દેશનો ચહીતો છે અને કરીના તેની સાથે વધુ સમય વિતાવે છે.

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન આ સમયે આખા દેશનો ચહીતો છે અને કરીના તેની સાથે વધુ સમય વિતાવે છે. પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે આશ્ચર્યજનક છે કારણ કે કરિના કપૂરનું બેબી બમ્પ એક વાર ફરી સામે આવ્યું છે. જી હા, કરિના કપૂરની આ તસવીર જોઈને તમને ખબર પડી જશે કે નાના તૈમૂરની આવવાની તૈયારી છે. જો તમે પણ કરીનાની પ્રેગનેંટ હોવાની ખબર સાંભળીને ખુશ થઇ રહ્યા છો, તો થોભી જાવ કારણ કે કરીના રીઅલ લાઇફમાં નહિ રીલ લાઈફમાં પ્રેગનેંટ છે.

જી હા... તેમની સામે આવેલી આ લેટેસ્ટ તસવીરો કરીના કપૂરની અપકમીંગ ફિલ્મ ગુડ ન્યુઝની છે. જે 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ સમયે કરિના કપૂર ખાન ફિલ્મ ગુડ ન્યૂઝની શૂટિંગ કરી રહી છે અને તેની વાયરલ થયેલી આ તસવીરો ફિલ્મમાં તેમની ભૂમિકાની છે.

આ પણ વાંચો: સામે આવ્યા સૈફ અલી ખાનના આલીશાન પટોડી પેલેસના ફોટા, કિંમત જાણીને ચોંકી જશો

આનો અર્થ એ છે કે કરીના કપૂર ખાન રીઅલ નહિ, પરંતુ તે રીલ લાઇફમાં પ્રેગનેંટ છે. કરિના કપૂર ખાનની આ તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેમના ફેન્સ પણ તેને જોઈને વધુ હેરાન છે. આ તસ્વીરમાં તેને ફિલ્મ સ્ટુડિયોમાં ગ્રે ટીશર્ટ-પજામા સાથે સ્લીપર પહેર્યા છે.

બેબો

બેબો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિના કપૂર ખાનને બેબોના નામથી બોલાવવામાં આવે છે. લાંબા સમય પછી તે મોટી સ્ક્રીન પર પાછી આવી રહી છે.

સ્વીટ ફેમિલી

સ્વીટ ફેમિલી

કરિના કપૂર ખાન ઘણી વખત તેના પુત્ર તૈમૂર સાથે જોવા મળે છે અને તે પણ એક સેલિબ્રિટી બની ગયો છે.

સૈફ સાથે લગ્ન

સૈફ સાથે લગ્ન

કરીના કપૂરએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા અને તેના પછી તેનો એ પુત્ર તૈમૂર છે.

હજુ પણ સુંદર છે

હજુ પણ સુંદર છે

કરીના કપૂર ખાન આજે પણ ખુબ સુંદર લાગે છે એક સમય હતો જ્યારે તેમને ફિલ્મોમાં આવી ધમાકો કર્યો હતો.

સારી બૉન્ડિંગ

સારી બૉન્ડિંગ

સૈફ અલી ખાનએ અમૃતા સિંહ પાસેથી તલાક લઈને અને કરીના સાથે લગ્ન કર્યા. બંને વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X