ખૂબ જ ઓછા બજેટમાં બની ફિલ્મ છે ગો ગોવા ગોન
મુંબઈ, 3 મે : ફિલ્મકાર કૃષ્ણ ડી કેનું કહેવું છે કે તેમની આગામી ફિલ્મ ગો ગોવા ગોન સૈફ અલી ખાનની અગાઉની કોઈ પણ ફિલ્મના બજેટ કરતાં ખૂબ જ ઓછા ખર્ચે બનેલી છે. આ ફિલ્મ 10મી મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

કૃષ્ણે જણાવ્યું - હું કહેવા માંગીશ કે આ ફિલ્મનું બજેટ ખૂબ ઓછું. મને ફિલ્મના બજેટ અંગે ખુલાસો કરવાની છૂટ નથી, પણ હું આપને ખાત્રી આપી શકું છું કે આ ફિલ્મ સૈફ અલી ખાનની કોઈ પણ સામાન્ય ફિલ્મના બજેટ કરતાં ઘણા ઓછા ખર્ચે બની છે.
તેમણે જણાવ્યું - અમે ખૂબ જ ચોક્કસ બજેટમાં કામ કર્યું છે. ઉપરાંત દરેક અભિનેતાએ પોતાના સામાન્ય મહેનતાણા કરતાં ઓછા પૈસા લીધાં છે. અભિનેતા સૈફ અલી ખાન ફિલ્મના સહ-નિર્માતા છે અને તેમણે અભિનય પણ કર્યું છે. રાજા નિદિમોરૂ કૃષ્ણ સાથે સહ-દિગ્દર્શન કરી રહ્યાં છે. ફિલ્મમાં સૈફ ઉપરાંત કુણાલ ખેમૂ, વીર દાસ તથા પૂજા ગુપ્તા પણ મહત્વની ભૂમિકામાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
