Watch Song : તૂ મેરા ખૂન ચૂસ લે... ગો ગોવા ગોનને એ સર્ટિફિકેટ
મુંબઈ, 30 એપ્રિલ : લાંબા સમય બાદ અભિનેતા કુણાલ ખેમૂની કોઈ ફિલ્મ ચર્ચામાં છે. હા જી, અમે વાત કરીએ છીએ ગો ગોવા ગોન ફિલ્મની કે જેનું ગીત તૂ મેરા ખૂન ચૂસ લે... મ્યુઝિક ચૅનલોએ ધૂમ મચાવી રહ્યું છે. આ ફિલ્મને એ સર્ટિફિકેટ મળ્યું છે કે જેનાથી ફિલ્મની આખી ટીમ બહુ ખુશ છે, કારણ કે તેમને ભય હતો કે ફિલ્મના ઉશ્કેરણીજનક સંવાદો તથા અશ્લીલ દૃશ્યોના કારણે સેંસર તેને પ્રતિબંધિત ન કરી દે.

તેથી જ્યારે આ ફિલ્મ વયસ્કોની શ્રેણી હેઠળ નૉમિનેટ થઈ, તો ફિલ્મની આખી ટીમ ઝૂમી ઉઠી. ફિલ્મના દિગ્દર્શક રાજ નિડીમોરૂ તથા કૃષ્ણા ડી. કે. છે કે જેમણે જણાવ્યું કે હવે તેમની ફિલ્મ પોતના મૂળ સ્વરૂપે રિલીઝ થશે. તેઓ ફિલ્મમાં કાટ-છાંટના પક્ષમાં નહોતા. તેથી તેઓ ખુશ છે કે ગો ગોવા ગોન ફિલ્મને એ કાર્ડ મળ્યું છે.
નોંધનીય છે કે ગો ગોવા ગોન ઝોમ્બીઝની વાર્તા કહે છે. ફિલ્મમાં પ્રથમ વાર કુણાલ ખેમૂ તથા સૈફ અલી ખાન સાથે નજરે પડનાર છે. પૂજા ગપ્તા અભિનેત્રી છે. ફિલ્મ 10મી મેના રોજ રિલીઝ થશે.
<center><iframe frameborder="0" width="100%" height="417" src="http://www.dailymotion.com/embed/video/xz2uq2?autoplay=0&logo=1&hideInfos=0&start=0&syndication=127059&foreground=&highlight=&background="></iframe><br /><a href="http://www.dailymotion.com/video/xz2uq2" target="_blank">Go Goa Gone - Khoon Choos Le New Official HD Song OUT!</a> <i>by <a href="http://www.dailymotion.com/bollywoodbackstage" target="_blank">Bollywood Backstage</a></i></center>
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
