યૂકેમાં રેકૉર્ડ બનાવતો સેલિના જેટલીનો Gay Video, મળી 16 લાખ હિટ્સ
મુંબઈ, 19 જુલાઈ : તાજેતરમાં જ ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા સેલિના જેટલી પોતાના ગે વીડિયો તથા સમલૈંગિકોના હિતમાં અપાયેલ નિવેદનોના કારણે ખૂબ ચર્ચામાં રહ્યાં છે. ક્યાંક આ બાબત માટે તેમના બહુ વખાણ થયાં, તો ઘણી જગ્યાએ તેમને ટીકાનો ભોગ પણ બનવો પડ્યો, પરંતુ હવે તેમના માટે એક ગુડ ન્યુઝ આવી રહી છે અને તે એ છે કે તેમનો ગે બેસ્ટ બૉલીવુડ વીડિયો ખૂબ હિટ થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ સેલિના જેટલીનો આ વીડિયો યુનાઇટેડ નેશન્સનો સૌથી વધુ જોવાયેલો મ્યુઝિકલ વીડિયો બની ચુક્યો છે. આ મ્યુઝિક વીડિયોને 16 લાખ કરતા વધુ લોકો જોઈ ચુક્યાં છે. ઑફિસ હાઈ કમીશન ઑફ હ્યૂમન રાઇટ્સના ચાર્લ્સ રેડક્લિફે આ અંગેની માહિતી ટ્વિટર વડે આપી છે.
ચાલો તસવીરો સાથે જાણીએ આ અંગેની વધુ વિગતો :

એપ્રિલમાં રિલીઝ
સેલિના જેટલીનો ગે વીડિયો એપ્રિલ 2014માં રિલીઝ થયો હતો.

ગે યુવાનની કહાણી
આ વીડિયોમાં એક ગે યુવાન પહેલી વખત પોતાના પ્રેમીને ફૅમિલી સાથે મુલાકાત કરાવવા લઈ આવે છે.

સેલિના પણ છે
આ વીડિયોમાં સેલિના જેટલીએ પણ ભૂમિકા ભજવી છે.

અઢી મિનિટનો વીડિયો
આ વીડિયો અઢી મિનિટનો છે.

ચર્ચામાં સેલિના
થોડાક દિવસ પહેલા સેલિના જેટલી હૅડલાઇનમાં હતાં.

ધમકીનો આરોપ
તેમણે કહ્યુ હતું કે તેઓ સમલૈંગિકોને સપોર્ટ કરે છે અને તેથી તેમના જોડકા બાળકોને ખૂનની ધમકીઓ મળી રહી છે.

ડરશે નહીં સેલિના
સેલિનાએ કહ્યુ હતું કે તેઓ આવી ધમકીઓથી બીશે નહીં.

ગે હકો માટે લડશે
સેલિનાએ કહ્યુ હતું કે તેઓ પોતાના તથા પોતાના બાળકોના જાનની પરવાહ કર્યા વગર સમલૈંગિકોના હકો માટે લડતા રહેશે.

સંયુક્ત રાષ્ટ્રની ઝુંબેશ
સેલિના આ નિવેદન સંયુક્ત રાષ્ટ્રની હૅડ ઑફિસે સંયુક્ત રાષ્ટ્રની સ્વાતંત્ર્ય તથા સમાન ઝુંબેશના પ્રચાર દરમિયાન કર્યુ હતુ.

ધમકી આપનારનો ખુલાસો નહીં
જોકે સેલિનાએ તે નામનો ખુલાસો નહોતો કર્યો કે કોણ તેમને ધમકાવી રહ્યો છે.

કાનૂની મદદ અંગે પણ મૌન
સેલિના જેટલીએ ધમકીઓ બાદ કાનૂની મદદ લેવા અંગેનો પણ ખુલાસો નહોતો કર્યો.

ટ્વિટર ઍકાઉંટ હૅક
સેલિના જેટલીનું ટ્વિટર ઍકાઉંટ પણ થોડાક માસ અગાઉ હૅક કરવામાં આવ્યું હતુ. કોઈ શરારતી હૅકરે સેલિનાનું ઍકાઉંટ હૅક કરી તેમાં સૌંદર્ય અને ફિટનેસ સંબંધી જાહેરાતો પ્રસારિત કરવાનું શરૂ કર્યુ હતું.
તમે પણ જુઓ વીડિયો
સેલિના જેટલીના જે ગે વીડિયોએ ધૂમ મચાવી છે, તેને 16 લાખ કરતા વધુ હિટ્સ મળી ચુકી છે. વીડિયો જોવા માત્ર સ્લાઇડર પર ક્લિક કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
