Pics : તબ્બુએ બનાવ્યો ‘રિવૉલ્વર રાણી’નો રોલ ટફ : કંગના
મુંબઈ, 16 સપ્ટેમ્બર : હૃતિક રોશનની ક્રિશ 3 ફિલ્મમાં પહેલી વાર સુપરવુમન બનેલા કંગના રાણાવત પોતાની આવનાર ફિલ્મ રિવૉલ્વર રાણીને પોતાની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ ગણે છે. કંગનાનું કહેવું છે કે રિવૉલ્વર રાણીમાં મારો રોલ ખૂબ જ મુશ્કેલ છે. મને લાગે છે કે રિવૉલ્વર રાણીમાં મારો અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ રોલ છે.
સાઈં કબીર દિગ્દર્શિત રિવૉલ્વર રાણી ફિલ્મમાં લીડ રોલ કરી રહેલા કંગના રાણાવત પહેલા આ રોલ બહુમુખી પ્રતિભાના માલિક તબ્બુને ઑફર થયો હતો, પરંતુ કોઇક કારણોથી આ ફિલ્મ કંગનાને મળી ગઈ. તેને કંગના રાણાવત એક મોટી સિદ્ધિ ગણે છે. કંગના રાણાવત કહે છે કે તેઓ તબ્બુના મોટા ફૅન છે અને જે રોલ પહેલા તબ્બુ કરનાર હતાં, જો તેમને મળ્યું છે, તો તેને તેઓ પોતાનું સૌભાગ્ય માને છે.
પોતાના બળે ફિલ્મો ચલાવવાનો દમ ધરાવતા તબ્બુ પાસેથી મળેલા રોલના કારણે જ કંગના રાણાવત રિવૉલ્વર રાણીને મુશ્કેલ રોલ કહી રહ્યાં છે. અગાઉ જાણવા મળ્યુ હતું કે ફિલ્મ રિવૉલ્વર રાણી અંગે અતિ ઉત્સાહિત કંગના રાણાવત ફિલ્મના મેક-અપ માટે 12-12 કલાકનો સમય લઈ રહ્યાં છે. તેમનું કહેવું છે કે એવી ફિલ્મની ડિમાંડ છે, તેથી તેઓ કરી રહ્યાં છે. ફિલ્મ જોયા બાદ લોકો મારી વાત ઉપર વિશ્વાસ કરશે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

રિવૉલ્વર રાણીનો રોલ ટફ
અભિનેત્રી કંગના રિવૉલ્વર રાણીને પોતાનો અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ રોલ ગણે છે.

પહેલા તબ્બુ હતાં
કંગનાએ જણાવ્યું કે રિવૉલ્વર રાણીનો મારો રોલ ખૂબ જ ટફ છે. આ રોલ માટે અગાઉ તબ્બુનો સમ્પર્ક કરાયો હતો.

12 કલાકનું મેક-અપ
જાણવા મળે છે કે રિવૉલ્વર રાણી માટે કંગના મેક-અપમાં 12-12 કલાકનો સમય લે છે. તેમના મુજબ આ ફિલ્મની ડિમાંડ છે.

ગૅંગસ્ટરની ભૂમિકા
રિવૉલ્વર રાણીમાં કંગના ગૅંગસ્ટરની ભૂમિકામાં છે. ફિલ્મમાં તેઓ એક્શન કરતાં નજરે પડશે.

તિગ્માંશુ-રાહુલ
સાઈં કબીર દિગ્દર્શિત રિવૉલ્વર રાણી ફિલ્મના સહ-નિર્માતા તિગ્માંશુ ધુલિયા અને રાહુલ મિશ્રા છે. શૂટઆઉટ એટ વડાલામાં અભિનય કરનાર કંગના પોતે આ ફિલ્મ કરતાં ખુશ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
