સ્કાઈ ઈઝ પિંકથી Leak થયો પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લુક, એકદમ શાનદાર
સ્કાઈ ઈઝ પિંકથી Leak થયો પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લુક, એકદમ શાનદાર
ફરહાન અખ્તરની ફિલ્મ સ્કાઈ ઈઝ પિંકને લઈ પ્રિયંકા ચોપરા હાલ બહુ મહેનત કરી રહી છે અને હાલ ફિલ્મથી તેનો લુક લીક થઈ ચૂક્યો છે. આ લુક લીક થતા જ તે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થી રહ્યો છે અને લોકો પણ તેને ભારે શેર કરી રહ્યા છે. જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા આમાં એક બ્લેક અને વ્હાઈટ કલરના કપડામાં જોવા મળી રહી છે અને બહુ સુંદર લાગી રહી છે.

આ તસવીરમાં તેની હેર સ્ટાઈલ બૉય કટ જોવા મળી રહી છે. ફિલ્મ વિશે વાત કરીએ તો આમાં પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને જાયરા વસીમ લીડ રોલમાં છે. પ્રિયંકા ચોપરાનો આ લુક એકદમ અફલાતૂન લાગી રહ્યો છે.
સોનાલી બોસના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મ પ્લમનરી ફાઈબરોસિસથી પીડિત એક મોટિવેશનલ સ્પીકર આશા ચૌધરીના જીવન પર આધારિત છે. ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થશે. કેટલાક દિવસ પહેલા ફિલ્મની રૈપ અપ પાર્ટીમાં પ્રિયંકા સહિત ફિલ્મનું આખું સ્ટાર કાસ્ટ સામેલ થયું હતું. પ્રિયંકાનું નામ હાલમાં જ ફિલ્મ ભારત સાથે જોડાયું હતું અને તેમના નિકળ્યા બાદ ભારે ચર્ચામાં પણ રહી હતી. હાલ તેની જગ્યાએ કેટરીના કૈફને લેવામાં આવી હતી અને તે ફિલ્મ હિટ પણ થઈ ચૂકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
