ફિલ્મફૅર ઍવૉર્ડ્સ : દીપિકા બેસ્ટ અભિનેત્રી, તો ફરહાન બેસ્ટ એક્ટર
મુંબઈ, 25 જાન્યુઆરી : 59મુ ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભ ગઈરાત્રે મુંબઈમાં યોજાઈ ગયું અને આ સમારંભમાં દીપિકા પાદુકોણે તથા ફરહાન અખ્તર છવાઈ ગયાં. દીપિકા પાદુકોણેને સંજય લીલા ભાનુશાળી કૃત ફિલ્મ રામલીલા માટે ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ આપવામાં આવ્યો, તો ફરહાન અખ્તર ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ જીતી છવાઈ ગયાં.
વર્ષ 2013 દીપિકા પાદુકોણે ઉપરાંત કોઈ પણ એવી અભિનેત્રી નહોતી કે જેણે એક કરતા વધુ હિટ ફિલ્મ આપી હોય. તેથી જ વર્ષ 2014માં જેટલા ઍવૉર્ડ ફંક્શન યોજાયા છે, તેમાં બેસ્ટ એક્ટ્રેસ ઑફ 2013નો ઍવૉર્ડ દીપિકા પાદુકોણેના ખાતે જ ગયો છે. ફૅન્સ તો આશા સેવી રહ્યાં છે કે આગળ પણ જે સમારંભો યોજાશે, તેમાં દીપિકા પાદુકોણે જ બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ જીતશે.
બીજી બાજુ રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગે ફિલ્મફૅર ઍવૉર્ડ્સમાં ધૂમ મચાવી દીધી. ફિલ્મના હીરો ફરહાન અખ્તરને બહેતરીન પરફૉર્મન્સ માટે બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ આપવામાં આવ્યો. ફરહાનની આ ખુશીની ઉજવણી દરમિયાન ફરહાનના માતા અને પિતા જાવેદ અખ્તર પણ હાજર રહ્યાં. ફરહાનના ઓરમાન માતા શબાના આઝમીએ પણ ફરહાનને અભિનંદન પાઠવ્યાં.
ચાલો ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભની તસવીરો અને જોઇએ ઍવૉર્ડ્સની યાદી :

અલ્કા યાજ્ઞિક
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન ગાયિકા અલ્કા યાજ્ઞિક.

અમિત
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન અમિત સાધ.

અમૃતા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન અમૃતા રાવ.

અંજના
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન અંજના સુખાણી.

અનુપમ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન અનુપમ ખેર.

બેસ્ટ પ્લેબૅક મેલ સિંગર
અરિજીત સિંહ-ક્યોંકિ તુમ હી હો...-આશિકી 2

આયુષ્માન
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન આયુષ્માન ખુરાના.

ચંકી
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન ચંકી પાન્ડે.

બેસ્ટ એક્ટ્રેસ
દીપિકા પાદુકોણે-રામલીલા

દીપિકા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન દીપિકા પાદુકોણે.

બેસ્ટ ડેબ્યુ એક્ટર
ધનુષ-રાંઝણા

દીયા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન દીયા મિર્ઝા.

દિવ્યા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન દિવ્યા દત્તા.

બેસ્ટ કૉસ્ચ્યુમ
ડૉલી અહલુવાલિયા-ભાગ મિલ્ખા ભાગ

બેસ્ટ એક્ટર
ફરહાન અખ્તર-ભાગ મિલ્ખા ભાગ

ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014

ગિરીશ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન ગિરીશ કુમાર.

હુમા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન હુમા કુરૈશી.

ઇલિયાના
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન ઇલિયાના ડીક્રૂઝ.

કાજલ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન કાજલ અગ્રવાલ.

કાજોલ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન કાજોલ.

કલ્કી
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન કલ્કી કોચલીન.

કરિશ્મા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન કરિશ્મા કપૂર.

કરિશ્મા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન કરિશ્મા કપૂર.

કોંકણા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન કોંકણા સેન શર્મા.

મિની
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન મિની માથુર.

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર
નવાઝુદ્દીન સિદ્દીકી-ધ લંચબૉક્સ

નેહા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન નેહા ધુપિયા.

નીલ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન નીલ નિતિન મુકેશ.

નિમ્રત
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન નિમ્રત કૌર.

પલ્લવી
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પલ્લવી શારદા.

પ્રાચી
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પ્રાચી દેસાઈ.

પ્રીતિ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પ્રીતિ ઝિંટા.

પ્રીતમ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પ્રીતમ ચક્રવર્તી.

પ્રિયંકા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પ્રિયંકા ચોપરા.

પ્રિયંકા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પ્રિયંકા ચોપરા.

પ્રિયંકા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પરફૉર્મ કરતાં પ્રિયંકા ચોપરા.

બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ)
રાજકુમાર રાવ-શાહિદ

રકુલ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન રકુલ પ્રીત સિંહ.

રણબીર
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પરફૉર્મ કરતાં રણબીર કપૂર.

રણબીર
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પરફૉર્મ કરતાં રણબીર કપૂર.

રણબીર
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પરફૉર્મ કરતાં રણબીર કપૂર.

રણવીર
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પરફૉર્મ કરતાં રણવીર સિંહ.

રણવીર
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન રણવીર સિંહ.

રણવીર
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પરફૉર્મ કરતાં રણવીર સિંહ.

રણવીર
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પરફૉર્મ કરતાં રણવીર સિંહ.

રણવીર
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પરફૉર્મ કરતાં રણવીર સિંહ.

રણવીર
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પરફૉર્મ કરતાં રણવીર સિંહ.

રેખા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન રેખા.

રીચા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન રીચા ચડ્ઢા.

સલમાન
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન સલમાન ખાન.

સલમાન-ચંકી
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન સલમાન ખાન અને ચંકી પાન્ડે.

મધુર-સલમાન-અનુપમ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન મધુર ભંડારકર, સલમાન ખાન અને અનુપમ ખેર.

સલમાન-ઍૅન્ડી
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન સલમાન ખાન અને વીજે ઍન્ડી.

શાકિબ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન શાકિબ સલીમ.

શબાના-જાવેદ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન શબાના આઝમી અને જાવેદ અખ્તર.

શાહિદ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પરફૉર્મ કરતાં શાહિદ કપૂર.

શાહિદ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન પરફૉર્મ કરતાં શાહિદ કપૂર.

આરડી બર્મન ઍવૉર્ડ
સિદ્ધાર્થ મહાદેવન

શ્રુતિ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન શ્રુતિ હસન.

સોહા-કુણાલ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન સોહા અલી ખાન અને કુણાલ ખેમૂ.

સોફી
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન સોફી ચૌધરી.

તાહા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન તાહા શાહ.

લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડ
તનુજા

તનીષા-તનુજા-કાજોલ
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન તનીષા મુખર્જી, તનુજા અને કાજોલ.

ઉષા
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન ઉષા ઉત્થુપ.

બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ
વાણી કપૂર-શુદ્ધ દેસી રોમાંસ

વિવેક
ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન વિવેક ઓબેરૉય.

બેસ્ટ ડિરેક્ટર
રાકેશ ઓમપ્રકાશ મહેરા-ભાગ મિલ્ખા ભાગ

બેસ્ટ ફિલ્મ
ભાગ મિલ્ખા ભાગ

બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર
રીતેશ બત્રા-ધ લંચબૉક્સ

બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ)
રીતેશ બત્રા-ધ લંચબૉક્સ

બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)
શિલ્પા શુક્લ-બીએ પાસ

બેસ્ટ સ્ક્રીનપ્લેય
ચેતન ભગત, અભિષેક કપૂર, સુપ્રાટિક સેન, પુબાલી ચૌધરી-કાઇ પો છે

બેસ્ટ સ્ટોરી
સુભાષ કપૂર-જૉલી એલએલબી

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ
સુપ્રિયા પાઠક-રામલીલા

બેસ્ટ મ્યુઝિક
જીત ગાંગુલી, મિથૂન તથા અંકિત તિવારી-આશિકી 2

બેસ્ટ લિરિક્સ
પ્રસૂન જોશી-ઝિંદા... (ભાગ મિલ્ખા ભાગ)

બેસ્ટ પ્લેબૅક ફીમેલ સિંગર
મોનાલી ઠાકુર-સંવાર લૂં...-લુટેરા

બેસ્ટ કોરિયોગ્રાફી
સમીર તથા અર્ષ તન્ના-લહુ મુંહ લગ ગયા...-રામલીલા

બેસ્ટ વીએફએક્સ
ટાટા એલક્સિસ-ધૂમ 3

બેસ્ટ બૅકગ્રાઉન્ડ સ્કોર
હિતેશ સોનિક-કાઇ પો છે

બેસ્ટ એક્શન
થૉમસ સ્ટ્રથર્સ તથા ગુરુ બચ્ચન-ડી ડે

બેસ્ટ સિનેમેટૉગ્રાફી
કમલજીત નેગી-મદ્રાસ કૅફે

બેસ્ટ એડિટિંગ
આરિફ શેખ-ડી ડે

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન
એક્રોપોલીસ ડિઝાઇન-ભાગ મિલ્ખા ભાગ

બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન
બિશ્વદીપ ચૅટર્જી તથા નિહાર રંજન સમર-મદ્રાસ કૅફે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
