પઠાણનુ પ્રથમ ગીત બેશર્મ રંગ થયુ રિલીઝ, લોકોએ કર્યુ ટ્રોલ, જુઓ
તાજેતરમાં જ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણનુ પ્રથમ ગીત બેશર્મ રંગ રિલીઝ થયુ છે. આ સાથે જ લોકો પોતાની પ્રતિક્રીયા આપી રહ્યાં છે. આ સોન્ગ રિલીઝ થતાની સાથે જ લોકોએ તેને ટ્રોલ કરવાનુ પણ શરૂ કર્યું છે
શાહરૂખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પઠાણ'નું પહેલું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ફર્સ્ટ લુકથી લઈને તમામ અપડેટ્સ સતત બહાર આવી રહ્યા છે, ચાહકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે આ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે, જેમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

સોન્ગમાં દેખાઇ શાહરૂખ - દીપિકાની કેમેસ્ટ્રી
હાલમાં જ 'બેશરમ રંગ' ગીતનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો. જે બાદ ચાહકો આ ગીતના રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ગીતમાં લાંબા સમય બાદ ફરી એકવાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના ઓન-સ્ક્રીન રોમાંસની ઝલક જોવા મળી હતી. ગીતમાં દીપિકાનું શાનદાર પ્રદર્શન ચાહકોનું દિલ જીતી રહ્યું છે. આ ગીતમાં શાહરૂખ અને દીપિકાની કેમેસ્ટ્રી જોવા જેવી છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા
બેશરમ રંગને ગીતો કુમાર દ્વારા લખવામાં આવ્યુ છે, જ્યારે શિલ્પા રાવ, કેરાલિસા મોન્ટેરો અને વિશાલ-શેખરની જોડીએ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતને વૈભવી મર્ચન્ટે કોરિયોગ્રાફ કર્યું છે. આ ગીતને રિલીઝ થયાને થોડો સમય થયો છે અને તેને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર આ ગીતની સતત ચર્ચા થઈ રહી છે. દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની જોડી ચાહકોને ઘણી પસંદ છે.

લોકોએ કર્યુ ટ્રોલ
ગીતમાં દીપિકાના ડ્રેસથી લઈને ગીતની કોપી સુધી લોકોએ સોશિયલ મીડિયા પર લોકો ટ્રોલ કરી રહ્યાં છે. કેટલાક લોકો દીપિકા અને શાહરૂખને પણ ખૂબ સારા માની રહ્યા છે. પરંતુ કેટલાકને બંનેની કેમેસ્ટ્રી ફની લાગી રહી છે.
#BesharamRang song from #Pathaan in a Nutshell!
— YOGESH (@i_yogesh22) December 12, 2022
LYRICS blatantly copied from Famous 'Husn Walo' Song from 'Al Hilal'
MUSIC & BEATS Copied from another Famous Song 'Fariyaad' by Jagjit Singh!
LOCATION & DRESSING Copied from Director's Last Movie's Chartbuster Song 'Ghungroo' pic.twitter.com/wI3m1Md5uX
Same Energy #BesharamRang 😂 pic.twitter.com/ijkssWMXd7
— Aahil (@real_hulk_sid) December 12, 2022
#BesharamRang#Pathaan pic.twitter.com/Wfylm73Ecp
— shaishav patel (@iamshaishav13) December 12, 2022
Yaar kiss hone wali thi aur Song khatam ho gya 🙈😭#BesharamRang
— Lala (@LalaThedaktar) December 12, 2022
me since the morning : #BesharamRang pic.twitter.com/qTGbECLuH3
— LYLIA 🧸 (@deepikamagical) December 12, 2022
Now who spread this rumor that it is not #RanveerSingh but #ShahRukhKhan𓀠 🤣🤣#BoycottPathaan Deepika #BesharamRang #BoycottbollywoodCompletely pic.twitter.com/i1asOqbBMW
— Babu Bhaiya (@BabuParody) December 13, 2022
Totally Disappointed
— Sunibir Datta (@datta_nibir) December 12, 2022
Such an averrrrage song 🥴#BesharamRangpic.twitter.com/xQOQrrSUZ8
Explosive #BesharamRang
— 𝗦𝗢𝗟𝗗𝗜𝗘𝗥 ♕ (@TweetsofSoldier) December 12, 2022
Swag expected swag reality pic.twitter.com/NO5qAWW0M8
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
