સૈફ-કરીનાની મહેંદી રશમ, જુઓ તસવીરોમાં
બસ હવે થોડા સમય બાદ જ સૈફ અને કરીના મિયા-બીબી બની જશે. પરંતુ આ પહેલા તેઓ ઘણી કાળજીપૂર્વક પોતાની રશમો નિભાવી રહ્યા છે. સંગીતના કાર્યક્રમ બાદ ગઇકાલે રાત્રે મહેંદીની રશમ ખુબ જ ધામધૂમથી મનાવાઇ હતી. સૈફ અને કરીનાના સગા-સંબંધીઓએ આ રશમમાં હાજરી આપી હતી. આ ફંક્શનનું આયોજન તાજમહેલ હોટેલમાં રાખવામાં આવ્યું હતું.
આપને જણાવી દઇએ કે સૈફ-કરીના આજે કોર્ટ મેરેજ કર્યા બાદ 18 તારીખે પટૌડી પેલેસ ગુડગાંવમાં દાવત એ વલીમા આપશે. લગ્ન બાદ સૈફ અને કરીના ત્રણ દિવસ સુધી પટૌડી પેલેસમાં જ રહેશે. જ્યાં સૈફના સંબંધીઓ કરીનાને મળવા આવશે. સમાચાર એવા પણ છે કે કરીના તેના રિસેપ્શનમાં એ જ શાડી પહેરશે જે તેની સાસુમાં શર્મીલા ટાગોરે તેમના લગ્ન વખતે પહેરી હતી. જોકે લગ્નની તમામ તૈયારીઓ થઇ ચૂકી છે, અને થોડી જ વારમાં મિસ કરીના કપૂર મીસીઝ કરીના સૈફ અલી ખાન થઇ જશે.
અહીં પ્રસ્તુત છે સૈફ-કરીનાની મહેંદી રશમની તસવીરી ઝલક

સૈફ-કરીનાની મહેંદી રશમ, જુઓ તસવીરોમાં
કાળા વેસ્ટર્ન શૂટમાં નવાબ સૈફે દરેકનું દીલ જીતી લીધું.

સૈફ-કરીનાની મહેંદી રશમ, જુઓ તસવીરોમાં
પિન્ક ડ્રેસમાં કરીનાએ પણ આકર્ષણ જમાવ્યું હતું.

સૈફ-કરીનાની મહેંદી રશમ, જુઓ તસવીરોમાં
સૈફ-કરીના મહેંદીની રશમ માટે BMW કારમાં આવ્યા હતા.

સૈફ-કરીનાની મહેંદી રશમ, જુઓ તસવીરોમાં
સોહાએ પણ પોતાના ભાઇની મહેંદી રશમમાં ભાગ લીધો હતો. સોહા તેના મંગેતર કૃણાલ ખેમુ સાથે આવી હતી.

સૈફ-કરીનાની મહેંદી રશમ, જુઓ તસવીરોમાં
કરીનાની મમ્મી બબીતા પણ મહેંદીની રશમને લઇને ઘણી ઉત્સાહીત હતી.

સૈફ-કરીનાની મહેંદી રશમ, જુઓ તસવીરોમાં
કરિશ્મા કપૂર પણ પોતાની મિત્ર સાથે મહેંદી રશમમાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
