Pics : પૂનમે આઈપીએલમાં વિજય બદલ શાહરુખને આપ્યા હૉટ અભિનંદન!
મુંબઈ, 2 જૂન : કોઈ ક્રિકેટ મૅચ હોય અને મૉડેલ-સહ-અભિનેત્રી પૂનમ પાન્ડે ધડાકો ન કરે? એવું શક્ય છે ખરું? ગઈકાલે આઈપીએલની ફાઇનલ મૅચ હતી કે જેમાં પ્રીતિ ઝિંટાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબને હરાવી શાહરુખ ખાનની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ એટલે કે કેકેઆરે વિજય હાસલ કર્યો. આ વિજયની ખુશીની પૂનમ પાન્ડેએ ખૂબ જ હૉટ અંદાજમાં ઉજવણી કરી છે.
પૂનમ પાન્ડેએ ટ્વિટર પર પર્પલ કલરની બ્રા પહેરી શાહરુખ ખાનને અભિનંદન પાઠવ્યાં છે. પૂનમે આ સાથે જ પોસ્ટ કર્યું છે - Everything is fair in love and cricket..!! Veer vs Zaara ..! Purple vs Red..! Just Supaaa
નોંધનીય છે કે શાહરુખની ટીમની ટી-શર્ટનું રંગ પર્પલ છે અને કિંગ્સ ઇલેવન પંજાબનું લાલ. સાથે જ પૂનમે પ્રીતિ તથા શાહરુખની ક્રિકેટ રમતાં તસવીર પણ શૅર કરી છે. ખેર, જોવાનું એ રહેશે કે પર્પલ કલરની બ્રા પહેરી પૂનમ પાન્ડે દ્વારા અભિનંદન પાઠવવા શાહરુખને ગમે છે કે નહીં?
ચાલો આપને બતાવીએ પૂનમ પાન્ડેની એ Hot તસવીરો :

શાહરુખને પૂનમના હૉટ અભિનંદન
શાહરુખને પૂનમના હૉટ અભિનંદન

શાહરુખને પૂનમના હૉટ અભિનંદન
શાહરુખને પૂનમના હૉટ અભિનંદન

શાહરુખને પૂનમના હૉટ અભિનંદન
શાહરુખને પૂનમના હૉટ અભિનંદન

શાહરુખને પૂનમના હૉટ અભિનંદન
શાહરુખને પૂનમના હૉટ અભિનંદન

શાહરુખને પૂનમના હૉટ અભિનંદન
શાહરુખને પૂનમના હૉટ અભિનંદન

શાહરુખને પૂનમના હૉટ અભિનંદન
શાહરુખને પૂનમના હૉટ અભિનંદન

શાહરુખને પૂનમના હૉટ અભિનંદન
શાહરુખને પૂનમના હૉટ અભિનંદન
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
