એવલીન શર્માએ ફોટોશૂટ માટે કરી તમામ હદો પાર
કુછ તો લોચા હૈ ફિલ્મમાં ચમકનારી મોડેલ અને બોલિવુડ એક્ટ્રેસ એવલીન શર્માએ મેક્સિમ મેગેઝિન માટે કરાવ્યું હોટ ફોટોશૂટ. મેક્સિમના એપ્રિલ એડિસન માટે કરવામાં આવેલ ફોટાશૂટમાં એવલીને લાગતી હતી સુપર હોટ.
જો કે આ પહેલા પણ એવલીને યે જવાની હૈ દિવાની, મે તેરા હિરો અને યારીયા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાહેર બતાવી ચૂકી છે.
ત્યારે એવલીન શર્માના મેક્સિમ મેગેઝિન માટે કરવામાં આવેલા આ હોટ ફોટોશૂટને જુઓ આ તસ્વીરોમાં...

મેક્સિમમાં એવલીન
મેક્સિમ મેગેઝિન માટે બોલિવુડ એક્ટ્રેસ અને જર્મન મોડેલ એવલીન શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ

એપ્રિલ એડિસન
એવલીન શર્માનો આ હોટ ફોટોશૂટ તમે મેક્સિમ મેગેઝિનના એપ્રિલ એડિસનમાં જોઇ શકશો.

એવલીને આપ્યો ઇન્ટરવ્યૂ
આ હોટ ફોટાશૂટ સાથે એવલીન આપ્યો મેક્સિમ મેગેઝિનને પોતાનો એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂ.

પ્રાઇડની વાત છે આઇટગર્લ બનવું
એવલીને મેક્સિમ મેગેઝિન માટે આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેને માટે આઇટગર્લ બનવું છે પ્રાઉડની વાત. કારણ કે આઇટમગર્લ બનાવા માટે તમારી પાસે હોવું જોઇએ સુંદર શરીર

પોતાને કેટ જોડે કર્યું કમ્પેર
એવલીને કહ્યું કેટરીના કૈફ, પ્રિયંકા ચોપરા જેવી જાણીતી બોલિવૂડ સ્ટાર્સ પણ છે આઇટમ ગર્લ માટે મને તેમાં કંઇ ખરાબ નથી લાગતું

લોન્ઝરી પહેરી કરાવ્યૂ ફોટાશૂટ
મેક્સિમ મેગેઝિન માટે એવલીને લોન્ઝરી પહેરી કરાવ્યું હોટ ફોટાશૂટ.

એવલીનનું હોટ ફોટોશૂટ
આ ફોટોશૂટ માટે એવલીને કરી તમામ હદા પાર. તેણી કામણગારી અદાઓએ આ ફોટોશૂટ કરી દીધું હોટ.

કામણગારી એવલીન
વાઇટ ટ્રાન્સપરન્ટ ક્લોથ અને એવલીનની કામણગારી અદાઓએ આ ફોટોશૂટને બનાવ્યું સુપરહોટ.

મેક્સિમમાં એવલીન
મેક્સિમ મેગેઝિન માટે બોલિવુડ એક્ટ્રેસ અને જર્મન મોડેલ એવલીન શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ

એપ્રિલ એડિસન
એવલીન શર્માનો આ હોટ ફોટોશૂટ તમે મેક્સિમ મેગેઝિનના એપ્રિલ એડિસનમાં જોઇ શકશો.

એવલીને આપ્યો ઇન્ટરવ્યૂ
આ હોટ ફોટાશૂટ સાથે એવલીન આપ્યો મેક્સિમ મેગેઝિનને પોતાનો એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
