એશા ગુપ્તાએ યલો ટાઈટ ડ્રેસમાં બોલ્ડનેસનો તડકો માર્યો, ફોટો વાયરલ
એશા ગુપ્તાનો આ બોડીકોન ડ્રેસ એકદમ રિવિલિંગ અને એક્સપોઝિંગ હતો. એશાનો આ ડ્રેસ બંને બાજુથી ખુલ્લો છે. એશાએ બોલ્ડ ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપીને સોશિયલ મીડિયા પર બોલ્ડનેસનો તડકો માર્યો છે.
બાબા નિરાલા સાથે રોમાન્સ કરીને છવાઈ ગયેલી એશા ગુપ્તા આ દિવસોમાં તેની બોલ્ડ અદાઓને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. એશા ગુપ્તા છેલ્લા કેટલાક સમયથી તેના એક પછી એક બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ઉચકી રહી છે. હવે તેને યલો આઉટફિટમાં ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર ફરીથી આગ લગાવી છે.

એશા ગુપ્તાનો બોલ્ડ અવતાર
બોલિવૂડની બોલ્ડનેસ ક્વિન એશા ગુપ્તાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં એશા યલો આઉટફિટમાં જોવા મળી રહી છે. તેનો આ ડ્રેસ તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

યલો ટાઈટ ડ્રેસમાં પોઝ આપ્યા
એશાનો આ લુક પ્રિ ઓસ્કાર પાર્ટી માટે હતો. અહીં એશા આ યલો ટાઈટ ડ્રેસમાં પહોંચી હતી. ફિટ ડ્રેસમાં એશા તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

ફોટોમાં એશા કમાલની બોલ્ડ લાગી રહી છે
એશા ગુપ્તાનો આ બોડીકોન ડ્રેસ એકદમ રિવિલિંગ અને એક્સપોઝિંગ હતો. એશાનો આ ડ્રેસ બંને બાજુથી ખુલ્લો છે. એશાએ બોલ્ડ ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપીને સોશિયલ મીડિયા પર બોલ્ડનેસનો તડકો માર્યો છે.

બેકલેસ લુકમાં એશા
એશા ગુપ્તાએ ડ્રેસમાં હોરિજેન્ટલ નેક પસંદ કરી છે. આમાં અભિનેત્રી કેમેરા સામે બેકલેસ લુકમાં જોવા મળી હતી. પોતાના લુકને કમ્પ્લીટ કરવા એશાએ હેર બન બનાવી સટલ મેકઅપ કર્યો છે.

એશા તેના બોલ્ડ ફોટો માટે જાણીતી છે
એશા ગુપ્તા તેના બોલ્ડ લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. એશા ગુપ્તા રોજ બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરે છે. તેની બિંદાસ્ત અદાઓના ફેન્સ દિવાના છે. ફેન્સ પણ દિલ ખોલીને પ્રેમ વરસાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
