ઈશા દેઓલે કમર પર રહેલા 11 વર્ષ જુના હોટ ટેટૂ પરથી પરદો હટાવ્યો!
બોલિવૂડ અભિનેત્રી ઈશા દેઓલ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર ઈશા દેઓલ છવાતી રહે છે. ઈશા દેઓલે તાજેતરમાં શોર્ટ ફિલ્મ એક દુઆમાં ખાસ ભૂમિકા ભજવી હતી.
બોલિવૂડ અભિનેત્રી ઈશા દેઓલ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર ઈશા દેઓલ છવાતી રહે છે. ઈશા દેઓલે તાજેતરમાં શોર્ટ ફિલ્મ એક દુઆમાં ખાસ ભૂમિકા ભજવી હતી. ઈશા દેઓલે આ ફિલ્મમાં મુસ્લિમ મહિલાની મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં ઈશા દેઓલનું કામ વખણાયુ હતુ. ફિલ્મ કરતાં વધુ ઈશા દેઓલ તેના નનવા ફોટોને લઈને ચર્ચામાં રહે છે. ઈશા દેઓલે કમર પર ટેટૂ સાથે પોતાનો ફોટો શેર કર્યો છે. ઈશા દેઓલે એ પણ કહ્યું છે કે 11 વર્ષ સુધી તેણે કમરનું ટેટૂ છુપાવ્યું હતું..

ઈશા દેઓલે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો
ઈશા દેઓલે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં સફેદ જીન્સ અને ગુલાબી સ્વેટરમાં ઈશા દેઓલની કમર પર એક મોટું ટેટૂ પણ દેખાય છે. આ ફોટોમાં ઈશા દેઓલ ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. ઈશા દેઓલે ખૂબ જ સ્ટાઇલિશ ફોટો શેર કર્યો છે.

ઈશા દેઓલે વર્ષ 2009 માં ટેટૂ કરાવડાવ્યું હતું
ઈશા દેઓલે આ પોસ્ટ સાથે લખ્યું છે કે, ખરેખર મેં તેને વર્ષ 2009 માં બનાવ્યું હતું. લોકો ઈશા દેઓલના આ ફોટો પર ખૂબ જ ઝડપી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઈશા દેઓલે લગ્ન બાદ ફિલ્મોથી અંતર બનાવ્યું હતું. માતા હેમા માલિનીની જેમ ઈશા દેઓલ સ્ટારડમ હાંસલ કરી શકી નથી.

ઈશા દેઓલે લગ્ન બાદ ફિલ્મોથી અંતર બનાવ્યું
ઈશા દેઓલ હંમેશા હિન્દી સિનેમામાં જોવા મળી છે. ઈશા દેઓલે વર્ષ 2002 માં કોઈ મેરે દિલ સે પુછોથી ડેબ્યૂ કર્યું હતું. ઈશા દેઓલ તેની કારકિર્દીને યુવા, ધૂમ દસ અને નો એન્ટ્રી સાથે આગળ લઈ જઈ રહી હતી ત્યાં તેણે 2012 માં તેના બોયફ્રેન્ડ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. ઈશા દેઓલને બે પુત્રીઓ રાધ્યા અને મિરાયા છે. હવે ઈશા દેઓલ ફરી ફિલ્મોમાં પરત ફરવાની તૈયારી કરી રહી છે.

ઈશા દેઓલ પતિ ભરત સાથે
ઈશા દેઓલની તેના પતિ ભરત તખ્તાની સાથે આ જૂની તસવીર છે. વર્ષ 2018 માં, ઈશા દેઓલ શોર્ટ ફિલ્મ કેકવોકમાં પણ જોવા મળી હતી. ઈશા દેઓલે પોતાની કારકિર્દીમાં બહુ ફિલ્મો કરી નથી. તેનો બોલ્ડ લુક ધૂમમાં જોવા મળ્યો હતો. જે આજ સુધી ચર્ચામાં રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
