અંગ્રેઝી મીડિયમ ફેમ અભિનેત્રી રાધિકા મદાને રેડ બિકીનીમાં પોઝ આપ્યા. ટુ-પીસમાં કમાલ લાગી રહી છે રાધિકા!
રાધિકા મદાનને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેને પોતાના શાનદાર અભિનયથી દુનિયાભરના દર્શકોના દિલ જીતી લીધા છે. ટીવી ઈન્ડસ્ટ્રીથી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર રાધિકા હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે.
રાધિકા મદાનને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેને પોતાના શાનદાર અભિનયથી દુનિયાભરના દર્શકોના દિલ જીતી લીધા છે. ટીવી ઈન્ડસ્ટ્રીથી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર રાધિકા હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તેના પ્રોજેક્ટ્સ સિવાય તે તેના લુકના કારણે પણ હેડલાઇન્સમાં રહે છે.

રાધિકા મદનનો બોલ્ડ બિકીની અવતાર
રાધિકા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તેના નવા લુકની ઝલક હંમેશા ઈન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. હવે ફરી અભિનેત્રીએ પોતાનો લેટેસ્ટ લુક ફેન્સ સાથે શેર કર્યો છે. આ તસવીરોમાં રાધિકાનો ખૂબ જ બોલ્ડ અવતાર જોવા મળી રહ્યી છે.

ટુ-પીસમાં કમાલ લાગી રહી છે
ફોટોમાં તે તે રેડ કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. રાધિકાની આ 2 તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પ્રથમ તસ્વીરમાં તે રેડ બિકીની પહેરીને પૂલમાં બેઠેલી જોવા મળે છે.

ખુલ્લા વાળમાં ગ્લેમરસ લાગી રહી છે
અહીં રાધિકાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સનગ્લાસ પહેર્યા છે. અભિનેત્રીના બીજા ફોટોમાં પાછળની બાજુ સમુદ્રનો સુંદર નજારો અને અસ્ત થતા સૂર્યને પોતાની આંખોમાં કેદ કરી રહી છે.

રાધિકા મદન ખૂબ જ હોટ લાગી રહી છે
તસવીરોમાં રાધિકા ખૂબ જ હોટ લાગી રહી છે. તેના આ ફોટા પર માત્ર એક કલાકમાં લાખો લાઈક્સ આવી ગઈ છે. ફેન્સ હોટ કહીને ઘણી ટિપ્પણી કરી રહ્યા છે. અહીં રાધિકાના પરફેક્ટ ફિગરએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
આ ફિલ્મોમાં રાધિકા જોવા મળશે
રાધિકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ સમયે તેની પાસે ઘણી ફિલ્મો કતારમાં છે. તે ટૂંક સમયમાં 'મોનિકા, ઓ માય ડાર્લિંગ'માં જોવા મળશે. આ સિવાય તે ડોગ, સના અને હોમી અદજાની અનટાઈટલમાં પણ જોવા મળશે. આ સાથે જ રાધિકા પાસે સાઉથની ફિલ્મ 'સુરરાઈ પોત્રુ'ની હિન્દી રિમેક પણ છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
