Leak: શીના બોરા મર્ડર કેસ પર બની છે, ઇમરાન હાસમીની મર્ડર 4
બોલિવૂડમાં કૈક થઇ અને તેના પર ફિલ્મ બની જાય તે હવે આમ વાત થઇ ગઈ છે. આવું જ કૈક થયું છે ઇમરાન હાસમીની મર્ડર 4 માં. મર્ડર સીરીઝ સાથે ઇમરાન હાસમી ફરી એક વાર આવી રહ્યા છે.
જો આપણે ખબરોનું માનીએ તો મર્ડર 4 અને શીના બોરા મર્ડર કેસમાં ઘણી સમાનતા જોવા મળી શકે છે. આ ફિલ્મ વિક્રમ ભટ્ટ ડાયરેકટ કરી રહ્યા છે અને ફિલ્મ માટે હેરોઈનની તલાશ ચાલુ છે.
આટલું જ નહિ પરંતુ ઇમરાન હાસમી ભટ્ટ કેમ્પ સાથે રાઝ 4 નું પણ શૂટિંગ કરી રહ્યા છે. તો નઝીકના ભવિષ્યમાં તમને ભટ્ટ કેમ્પ અને ઇમરાન હાસમીની ફિલ્મોનો તડકો જોવા મળશે.
જાણો કઈ કઈ સીરીઝ ફિલ્મો આવી રહી છે..

મર્ડર 4
વિક્રમ ભટ્ટ મર્ડરથી ઇમરાન હાસમી સાથે કામ કરવા તૈયાર છે. જે શીના બોરા મર્ડર કેસ પર બની છે.

ગેન્સ ઓફ વસેપુર 3
બધાની લેવા માટે આવી રહી છે અનુરાગ કશ્યપની ફિલ્મ ગેન્સ ઓફ વસેપુર 3.

હાઉસફૂલ 3
હાઉસફૂલ 3 નું શૂટિંગ લગભગ પૂરું થઇ ગયું છે અને તેમાં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન અને રીતેશ દેશમુખ જોવા મળશે.

ડોન 3
ડોન 3 પણ બહુ જલ્દી ફ્લોર પર જવાની તૈયારીમાં છે.

દબંગ 3
સલમાન ખાનની દબંગ 3 ના બને આવું તો બની જ ના શકે. હાલમાં સલમાન ખાન દબંગ 3 ની કહાની પર કામ કરાવી રહ્યા છે.

સિંઘમ 3
સિંઘમ 3ની કહાની પર ખુબ તેજીથી કામ ચાલી રહ્યું છે.

આશિકી 3
હ્રીતિક અને સોનમ કપૂર આશિકી 3 માટે પસંદ કરી લેવામાં આવ્યા છે.

ક્રિસ 4
હાલમાં હ્રીતિક બીજા કામમાં વ્યસ્ત હોવાથી આ ફિલ્મનું કામ અટકી પડ્યું છે. પરંતુ જે સુપર હીરોની છબી હ્રીતિકની છે તેને જોતા બહુ જલ્દી આ ફિલ્મ પણ ફ્લોર પર આવી જશે.

હેરા ફેરી 3
આ ફિલ્મ અત્યારે બની રહી છે પરંતુ ઘણા લોકો આ ફિલ્મથી બહાર થઇ ગયા છે, તો ઘણા અંદર આવ્યા છે એટલે કહી સકવું મુશ્કિલ છે કે કોણ કોણ જોવા મળી શકે છે હેરા ફેરી 3 માં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
