મારા અને ઐશ્વર્યા વચ્ચે ગેરસમજ થઇ છે, મળીશ ત્યારે માફી માંગી લઈશ
હાલમાં જ થયેલી વાત તો યાદ હશે જ કે ઐશ્વર્યા રાયએ જાતે જ કહ્યું હતું કે તેઓ અજય દેવગનની ફિલ્મ બાદશાહોમાં કામ કરી રહી છે. હવે ઐશ્વર્યા રાયએ ફિલ્મમાંથી ખસી ગયી છે. તેનો દોષનો ટોપલો ઇમરાન હાશમી પર નાખી દેવામાં આવ્યો છે.
આપણે જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય અને ઇમરાન હાશમી વચ્ચે કઈ જ બરાબર નથી ચાલી રહ્યું. કારણકે ઇમરાન હાશમીએ કરણ જોહરના શૉ પર ઐશ્વર્યા રાયને પ્લાસ્ટિક કહી હતી.

આમ જોવા જઈએ તો ઐશ્વર્યા કે પછી ઇમરાને ક્યારેય પણ તેના વિશે કોઈ જ વાત નથી કરી. હવે જયારે ઇમરાન હાશમીને તેના વિશે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે તેઓ ક્યારેય પણ ઐશ્વર્યાને મળ્યા નથી આ બધું જ તે કોફી હેમ્પર માટે જ હતું.
ઇમરાન હાશમીએ આગળ કહ્યું કે કરણ તેમના શૉમાં શેતાનીથી કઈ પણ કઢાવી લે છે અને તમે કહી દો છો. મને તો લાગે છે કે ઐશ્વર્યા આ વાતને ભૂલી પણ ગયી હતી જો તમે વારંવાર તેને છાપીને યાદ ના કરાવ્યું હોત. જો તેમને ખરેખરમાં ખોટું લાગ્યું હશે તો તેઓ તેમને ચોક્કસ મળશે અને માફી પણ માંગશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
