દરેક અભિનેત્રી બની છે આનો શિકાર..
બોલિવૂડની અભિનેત્રીઓ ફેશન માટે જાણીતી છે. પરંતુ કેટલીક વાર આજ ફેશન તેમના માટે મુસીબત બની જાય છે. બોલિવૂડ કેટલીક અભિનેત્રીઓ ફેશન માટે કૈક કરવા જાય અને તેના કારણે તેમને શરમમાં પણ મુકાવવાનો વારો આવ્યો છે.
બોલિવૂડ અભિનેત્રીઓ શાનદાર પાટીમાં જતી હોઈ છે અને ત્યાં તેઓ ખુબ જ સજી ધજી જતી હોઈ છે અને કેટલીક વાર આવીજ પાટીમાં તેમની જ ફેશન તેમને દગો આપી દે છે. આવી પાટી ક્યાં તો પછી કોઈ ઇવેન્ટ દરમિયાન મોટે ભાગે અભિનેત્રીઓના કપડાનો કોઈ ભાગ સરકી જવો ક્યાં તો પછી બીજી કોઈ ઘટનાને કારણે તેઓ મુસીબતમાં મુકાઇ જાય છે.
તો જુઓ આવી જ કેટલીક મોમેન્ટ....

આલિયા ભટ્ટ
હાલમાં જ થયલો ઔટો એક્ષ્પો 2016 માં આલિયા ભટ્ટને પોતાના ડ્રેસ્સના કારણે થોડી તકલીફ પડી રહી હતી.

સુસ્મિતા સેન
સુસ્મિતા સેનને પણ એક ફેશન શો દરમિયાન પોતાના ડ્રેસ્સને સાચવવામાં ઘણી તકલીફ પડી હતી.

જૅકલીન ફર્નાન્ડીઝ
ફિલ્મફેર અવાર્ડ દરમિયાન જૅકલીન ફર્નાન્ડીઝને તેના કપડામાં કૈક તકલીફ પડી હતી. જેના માટે તેને સોનમ કપૂરની મદદ લેવી પડી હતી.

સોનાક્ષી સિન્હા
પોતાના ગાઉનના કારણે સોનાક્ષી સિન્હા રેમ્પ પર પડી ગઈ હતી.

ગૌરી ખાન
નાના કપડામાં ગૌરી ખાન આવી તો ગઈ. પરંતુ થોડી થોડી વારે તેને પોતાનો ડ્રેસ બરાબર કરવો પડતો હતો.

પૂનમ ધિલ્લો
પૂનમ ધિલ્લો રેમ્પ દરમિયાન સાડીના કારણે પડી ગઈ હતી.

અર્મીતા ખાન
એક ઇવેન્ટ દરમિયાન અર્મીતા ખાનની સેન્ડલ તેને દગો આપી ગઈ અને તે પડી ગઈ હતી.

પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરા પોતાના ડ્રેસના કારણે મુસીબતમાં મુકાઇ ગઈ હતી.

યામી ગૌતમ
એક અવાર્ડ શો દરમિયાન યામી ગૌતમ આવી ખરાબ મુસીબત માં મુકાઇ ગઈ હતી જે તે કદી પણ ભૂલી નહિ શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
