જાણો કોણ છે મિકી વાયરસની આ સ્વિડિશ કામાયની?
મુંબઈ, 21 ઑક્ટોબર : કામાયની કોણ છે? નથી જાણતા ને? તો અમે બતાવીએ. કામાયની છે મિકી વાયરસ ફિલ્મના એક પાત્રનું નામ અને આ પાત્ર ભજવી રહ્યાં છે એલી અવરમ. મનીષ પૉલ સાથે બૉલીવુડ કૅરિયરની શરુઆત કરવા જઈ રહેલા એલી અવરમ એક સ્વિડિશ અભિનેત્રીના પુત્રી છે.
જાણીતા ટેલીવિઝન એંકર મનીષ પૉલ પણ મિકી વાયરસ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરવા જઈ રહ્યાં છે. હૅકિંગની પૃષ્ઠભૂમિએ બનેલી ફિલ્મ મિકી વાયરસમાં મનીષ વિરુદ્ધ એલી અવરમ છે. એલી અવરમની આ પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે. ફિલ્મના દિગ્દર્શક સૌરભ વર્મા છે અને તેમનું કહેવું છે કે એલીને જ્યારે સાઇન કરવામાં આવ્યાં, ત્યારે તેઓ નહોતા જાણતા કે એલી એવરમ એક જાણીતા સ્વિડિશ અભિનેત્રીના પુત્રી છે.
આવો જોઇએ એલી એવરમની તસવીરો અને જાણીએ કોણ છે તેઓ :

સ્વિડિશ અભિનેત્રી
એલી અવરમ એક સ્વિડિશ અભિનેત્રી છે. તેઓના માતા મારિયા ગ્રાનલુંડ પણ એક સ્વિડિશ અભિનેત્રી હતાં.

સૌરભ વર્મા અજાણ
મિકી વાયરસના દિગ્દર્શક સૌરભ વર્મા કહે છે કે તેઓ એ બાબતે અજાણ હતાં કે એલીના માતા પણ અભિનેત્રી હતાં.

કામાયની
એલી અવરમ મિકી વાયરસ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરી રહ્યાં છે. ફિલ્મમાં તેઓના પાત્રનું નામ કામાયની છે.

મારિયા બેસ્ટ અભિનેત્રી
એલી અવરમના માતા મારિયા ગ્રાનલુંડે ઇંગરમૅનની ઑસ્કાર પ્રાપ્ત ફિલ્મ ફૅની તેમજ ઍલેક્ઝેંડરમાં અભિનય કર્યો હતો.

મનીષ પૉલ સાથે શરુઆત
એલી અવરમ બૉલીવુડમાં મિકી વાયરસ તથા મનીષ પૉલની અપૉઝિટ કૅરિયરની શરૂઆત કરવા જઈ રહ્યાં છે.

હૅકિંગની પૃષ્ઠભૂમિ
હૅકિંગની પૃષ્ઠભૂમિએ બનેલી ફિલ્મ છે મિકી વાયરસ.

હાસ્ય-રોમાંચ
મિકી વાયરસ હાસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ છે. મનીષ પૉલ ફિલ્મમાં મિકી અરોરા નામના કૉમ્પ્યુટર હૅકરની ભૂમિકા ભજવી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
