ટેલર સ્વિફ્ટને ડેટ કરી રહ્યો છે દિલજીત દોષંજ? જાણો શું છે હકિકત?
બોલિવૂડના સિતારાઓ તેની લવ લાઈફને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. બોલિવૂડ અને હોલિવૂડ વચ્ચે પણ લવ સ્ટોરી જોવા મળી છે. હવે વધુ એક આવી જ લવ સ્ટોરીને લઈને અફવાઓનું બજાર ગરમ છે.
વિવાદીત અભિનેતા દિલજીત દોષંજ આ દિવસોમાં ફરી ચર્ચામાં છે. ચર્ચા ચાલી રહી છે કે તે અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટને ડેટ કરી રહ્યો છે. આ મુદ્દે સતત ચર્ચા બાદ હવે દિલજીત દોષંજે ચુપ્પી ચોડી છે.

ન્યૂઝ બ્રિટિશ કોલંબિયાના એક અહેવાલ અનુસાર, દિલજીત દોસાંઝ ટેલર સ્વિફ્ટ સાથે ક્લબ કેફે કોલ હાર્બર ખાતે જોવા મળ્યો હતો. આ દરમિયાન બંને એકબીજાની ખૂબ નજીક હતા અને ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. આ અહેવાલ બાદ બન્નેના અફેરની ચર્ચાઓ ચાલી શરૂ થઈ ગતી.
બન્ને વચ્ચે કંઈક ખીચડી પાકી રહી હોવાના અહેવાલો વાયરલ થયા બાદ દિલજીત દોષંજ ચુપ્પી તોડી છે. તેણે ટ્વિટ કરીને કહ્યું કે, યાર પ્રાઈવસી નામ દી વે કોઈ ચીઝ હુડી આ' એટલે કે અહીં પ્રાઈવસી જેવી કોઈ વસ્તુ નથી.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, બોલિવૂડ એક્ટર દિલજીત દોષંજે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેની હિટ સાબિત થયેલી ફિલ્મ ગુડ ન્યૂઝમાં તે અક્ષય કુમાર, કરીના કપૂર અને કિયારા અડવાણી સાથે જોવા મળ્યો હતો.
દિલજીત દોષંજ તેની ફિલ્મો સિવાય તેના સિંગિંગને પણ પસંદ કરે છે. હવે તે ટૂંક સમયમાં પરિણીતી ચોપરા સાથે અમર સિંહ ચમકીલા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર Netflix પર જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
