Celeb's reaction: શ્રીદેવીએ પણ કહ્યું- 'દિલ ધડકને દો'
ઝોયા અખ્તરની ફિલ્મો હંમેશા માત્ર દર્શકોને જ નહીં પરંતુ બોલિવુડ સેલિબ્રિટિઝને પણ પસંદ પડે છે. હાલમાં જ ઝોયાની આ વર્ષે રિલીઝ થવા જઇ રહેલી મલ્ટીસ્ટારર ફિલ્મ દિલ ધડકને દોને સેલિબ્રિટીઝથી ઘણો પ્રેમ મળ્યો છે. કરણ જોહરથી લઇને શ્રીદેવી, અર્જુન કપૂરે 'દિલ ધડકને દો'ના જોરદાર વખાણ કર્યા છે.
તમામને આશા છે કે દિલ ધડકને દો આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ બની રહેશે. જે પ્રકારે જિંદગી ના મિલેગી દોબારાએ એવોર્ડ ફંક્શનમાં અઢળક એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા તેવી જ રીતે દિલ ધડકને દો પણ એવોર્ડ ફંક્શનમાં ચોક્કસ છવાઇ જશે.
ફિલ્મનું પિક્ચરાઇજેશનથી લઇને સ્ટારકાસ્ટ અને સંબંધોને લઇને અંદર ચાલી રહેલા મંથનને જોયાએ ખૂબ જ સુંદરતાપૂર્વક પરદા પર ઊતાર્યું છે.
આવો જોઇએ બોલીવુડ સેલિબ્રિટીઝનું શું કહેવું છે દિલ ધડકને દો અંગે....
|
કરન જૌહર
હમણા જ વર્ષનું પહેલું બેસ્ટ ટ્રેઇલર જોયું. દિલ ધડકને દો, આ ફિલ્મ જેને જોવા માટે હું ખરેખર ઉત્સુક છું. લવ યૂ ઝોયા.
|
અનુપમ ખેર
ગઇકાલે રાત્રે દિલ ધડકને દોનું ટ્રેઇલર જોયું. બહું ગમ્યું. ચાર્મિંગ, ફ્રેશ અને સુંદર કાસ્ટ. ફિલ્મ જોવા માટે ઉત્સુક છું.
|
અર્જુન કપૂર
આ જુઓ દિલ ધડકને દોનું ટ્રેઇલર. શાનદાર, સુંદર અને કૂલ. 5 જૂનની ઇંતેજારી છે.
|
શ્રીદેવી
દિલ ધડકને દોનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે, સુંદર અને એન્ટરટેઇનિંગ છે.
|
આયુષ્યમાન ખુરાના
દિલ ધડકને દો બેસ્ટ ઇફેક્ટ્સની સાથે બનેલી ફિલ્મ છે. ઇંતેજારી છે રિલીઝની.
|
ફરહાન અખ્તર
ફરહાન અખ્તર
|
'દિલ ધડકને દો'
રણવીર સિંહ અને અનિલ કપૂર
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
