બેબી બમ્પ ફ્લોન્ટ કરતા દીપિકાએ પહેર્યા હતા લાખોના હિલ્સ, કિંમત એટલી કે બાઈક આવી જાય
અભિનેત્રી દીપિકા પાદુકોણ આ દિવસોમાં પ્રેગનન્ટ છે અને ઘરમાં નવા મહેમાનના આગમનની તૈયારી કરી રહી છે. સપ્ટેમ્બરમાં દીપિકા અને રણવીર નાના મહેમાનનું સ્વાગત કરશે.
દીપિકા આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીના કારણે ચર્ચામાં છે. આ દરમિયાન દીપિકા તેની આગામી ફિલ્મની એક ઈવેન્ટમાં જોવા મળી હતી.

આ ઈવેન્ટમાં દીપિકાની સાથે અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હાસન જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળ્યા હતા. આ બધા વચ્ચે લોકોની નજર દીપિકા પર ટકેલી હતી. કારણ દીપિકાનો મેટરનિટી લુક હતો. આ ઈવેન્ટમાં તેણે હાઈ પેન્સિલ હીલ્સ સાથે બ્લેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો.
આ ડ્રેસમાં તેનો બેબી બમ્પ એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. દીપિકાનો આ મેટરનિટી લૂક જોઈને તેના ફેન્સ દીવાના થઈ ગયા છે. પરંતુ બીજી તરફ તેની હાઈ હીલ્સના કારણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
હાઈ હીલ્સ પહેરેલી અભિનેત્રીને લઈને પણ ઘણા લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. ઘણા લોકોએ દીપિકા વિશે ઘણી કોમેન્ટ પણ કરી છે. જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણની બ્લેક હીલ્સની કિંમતની ખૂબ ચર્ચા થઈ રહી છે.
અભિનેત્રીની બ્લેક લેધર પોઈન્ટેડ રેપ હીલ્સની કિંમત 854 યુરો એટલે કે 75, 790 હજાર છે. આ હીલ્સના કારણે દીપિકાનો લુક ઘણો આકર્ષક લાગતો હતો.
દીપિકાના લુકની વાત કરીએ તો, દીપિકાએ સોફ્ટ બ્લશ ચીક, વિન્ગ્ડ આઈલાઈનર, ન્યુડ લિપસ્ટિક અને પોનીટેલ હેરસ્ટાઈલથી લુકમાં વધારો કર્યો હતો. અભિનેત્રીએ તેના મેટરનિટી લુક માટે સ્પેનિશ લક્ઝરી ફેશન હાઉસ લોવેનો પોશાક પહેર્યો હતો. જે પ્યોર કોટનથી બનેલો હતો. આ ડ્રેસની કિંમત 4650 AED એટલે કે 1 લાખ રૂપિયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
