Beautiful Pics: "હમ પૈ કિસને હરા રંગ ડાલા" બોલીવૂડ અભિનેત્રીઓ
તમે અત્યાર સુધી બોલીવૂડ અભિનેત્રીઓને લાલ રંગમાં કે પછી પીળા રંગમાં મનમોહક લાગતી જોઇ હશે પણ આજે અમે તમને બોલીવૂડની અભિનેત્રીઓની તેવી તસવીરો બતાવવાના છીએ જેમાં તે લીલા રંગમાં મનમોહક લાગે છે. આમ પણ લીલો રંગ એક તેવા રંગ છે જે આંખોને ઠંડક આપે છે. અને વાત જ્યારે લીલા રંગના કપડામાં બોલીવૂડની સુંદર હિરોઇનોને જોવાની હોય તો તે તમારી આંખો કેટલી બધી ઠંડક આપશે તે તમે જાતે જ વિચારી લો.
કૈટરીના કૈફ, ઐશ્વર્યા રાય બચ્ચન, દિપીકા પાદુકોણ, કરીના કપૂરથી લઇને નરગિસ ફખરી જેવી અનેક જાણીતી અને સુંદર દેખાતી બોલીવૂડ અભિનેત્રીઓ લીલા રંગમાં કેવી સોહમણી દેખાય છે તે જોવા માટે જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર. અને આ ગરમીમાં તમારી આંખોને આ મનમોહક સુંદરીઓને જોઇને થોડી ઠંડી કરી લો......

બોલીવૂડ હિરોઇન
લીલા રંગ ખૂબ જ અપીલિંગ છે અને તે આ બોલીવૂડ સુંદરીઓની સુંદરતાને વધુ મનમોહક કરી દે છે માનવામાં ના આવતું હોય તો જુઓ આ સ્લાઇડર...

કેટરિના કૈફ
ડાર્ક પોપટી રંગના ડ્રેસમાં કૈટરીના કૈફ લાગી રહી છે કોઇ એન્જલ જેવી સુંદર.

ઐશ્વર્યા
તો મહેંદી રંગની સાડીમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ લાગી રહી છએ સુંદર. વળી તેની સાડી પર કરેલું થ્રેડ વર્ક અને રેટ બ્લાઉઝ એશને લૂકને વધુ આકર્ષક કરી રહ્યું છે.

ફ્લોરેશન ગ્રીન
આજકાલ ફ્લોરેશન ગ્રીન રંગની સાડી ખૂબ જ ફેશનમાં છે અને આભલા વર્ક વાળી બોર્ડર વાળી આ ફ્લોરેશન ગ્રીન સાડીમાં દિપીકા પાદુકોણ લાગી રહી છે સુપર ગ્લેમ ડોલ.

સોનમ કપૂર
પિસ્તઇ ગ્રીન અને કોપર ગ્રે બોર્ડર વાળા આ અનારકલી ડ્રેસમાં સોનમ કપૂર લાગી રહી છે રોયલ બ્યૂટી.

શ્રદ્ઘા કપૂર
શ્રદ્ધા કપૂર આ ગોલ્ડન એબ્રોડરી વાળા બોટલ ગ્રીન અનારકલી લહેંગામાં લાગી રહી છે સુપર બ્યૂટીફૂલ.

આલિયા ભટ્ટ
તો નેટ ડિઝાઇન વાળા આ ગ્રીન કલરમાં આલિયા ભટ્ટ પણ લાગી રહી છે સુપર હોટ.

કેટરીના કૈફ
કેટરીના કૈફ હંમેશા જ વેસ્ટર્ન ક્લોથમાં લાગે છે સુંદર અને આ ગ્રીન ટોપ તેની સુંદરતા કંઇક આ રીતે લગાવી રહ્યો છે ચાર ચાંદ.

કરીના કપૂર
કરિના કપૂર આ લાઇટ ગ્રીન ડ્રેસમાં સ્વર્ગની અપ્સરા જેવી સુંદર અને ક્લાસી લાગે છે. અને લાગી રહ્યું છે કે આ કલર ખાલી કરીનાની સુંદરતાને વધારવા માટે જ બન્યો હોય.

નરગિસ ફાખરી
ફ્લોરેશન પોપટી અને શાહી બ્લુ રંગનું આનાથી અધભૂત કલર કોમ્બિનેશન મેં તો નથી જોયું.

સોનમ કપૂર
બોટલ ગ્રીન લહેંગામાં સોનમ કપૂર લાગી રહી છે સ્ટાઇલીશ અને હોટ.

દિપીકા પાદુકોણ
તો ફૂલ પ્રિન્ટ વાળી આ લાઇટ પિસ્તઇ સાડીમાં દિપીકા પાદુકોણ લાગી રહી છે ગોર્જીયસ.

પ્રિયંકા ચોપડા
ફ્લોરેશન ગ્રીન સાડી અને ઓરેન્જ પટ્ટા વાળી આ સાડીમાં પ્રિયંકા ચોપડા લાગી રહી છે સુપર સેક્સી.

દિપીકા પાદુકોણ
તો આ ડાર્ક ગ્રીન શોર્ટ ડ્રેસ અને ગ્રીન સેન્ડલ સાથે દિપીકા પાદુકોણની લાલ લિપ્સિટક તેની સુંદરતાને વધુ કામુક બનાવી રહી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન
ફિલ્મ જોધા અકબરમાં ઐશ્વર્યા રાય બચ્ચને પહેરેલી આ લીલી સાડીનું કોમ્બીનેશન તો કોઇ પણ ના ભૂલી શકે.

મલ્લિકા અરોરા
તો લાઇટ ગ્રીન અને વાઇટ લહેંગામાં મલ્લિકા ખાન પણ લાગી રહી છે સુપર બ્યૂટિફૂલ.

આલિયા ભટ્ટ
તો બોટલ ગ્રીન લોંગ ટોપ અને ગોલ્ડન હોટ પેન્ટ સાથે આલિયા ભટ્ટ આ લૂકમાં લાગી રહી છે સુપર ક્લાસી.

ઐશ્વર્યા રાય બચ્ચન
તો લાઇટ ગ્રીન સાડીમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ લાગી રહી છે ખૂબ જ આકર્ષક અને સુંદર.

કરિના કપૂર
તો આ ગ્રીન ગોલ્ડન કૂર્તા અને ડાર્ક રાણી પલાઝોમાં કરીના કપૂર લાગી રહી છે સુપર એલીગન્ટ.

કિર્તી સેનન
કિર્તી સેનન પણ ફ્લોરશન ગ્રીન સાડીમાં લાગી રહી છે રિફ્રેશીંગલી બ્યૂટીફૂલ.

પરણિતી ચોપડા
તો આ ગ્રીન જમ્પ શૂટમાં પરણિતી ચોપડા પણ લાગી રહી છે સુપર ક્લાસી.

વિદ્યા બાલન
વિદ્યા બાલનની સુંદરતા આ લાઇટ ખાદી સિલ્કની સાડીમાં કંઇક આ રીતે ઝલકીને બહાર આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
