#DirectRelease: કોઈ પણ ટ્રેલર વિના સીધી જ રિલીઝ થશે આ ફિલ્મ...
પાકિસ્તાની આર્ટિસ્ટ બેન પર ડાયરેક્ટર ધીરે ધીરે નમતા દેખાઈ રહ્યા છે. તેનો પહેલો અસર દેખાયો છે આલિયા ભટ્ટ અને શાહરુખ ખાનની આવનારી ફિલ્મ ડિયર જિદંગી માં. સૂત્રોનું માન્યે તો આ ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર અલી ઝફરને પુરી રીતે હટાવી દેવામાં આવ્યો છે.

આ ફિલ્મ 25 નવેમ્બરે રિલીઝ થવાની છે અને સેફ સાઈડ માટે ફિલ્મનું ટ્રેલર પણ નહીં બતાવવામાં આવે. શાહરુખ ખાને ફિલ્મની ડાયરેકર ગૌરી શિંદેને આ આઈડિયા આપ્યો.

ગૌરી શિંદેએ જણાવ્યું કે તેઓ એક નવો પ્લાન લઈને આવી રહ્યા છે. જ્યાં તેઓ ટ્રેલરને બદલે નાના નાના ટ્રિઝર રિલીઝ કરવામાં આવશે. આ ટ્રિઝરથી લોકો ફિલ્મ જોવા માટે ખુબ જ એક્સાઇટેડ રહશે.

એટલું જ નહીં પરંતુ ફિલ્મની કાસ્ટ વિશે જયારે વાત કરવામાં આવી ત્યારે ક્યાંય પણ અલી ઝફરનું નામ આવ્યું જ નહીં. જેનાથી આ વાત તો સાફ છે કે ફિલ્મમાંથી અલી ઝફરને હટાવી દેવામાં આવ્યો છે.

ડિયર જિદંગી ધીરે ધીરે માહોલ બનાવી રહી છે અને 25 નવેમ્બરે રિલીઝ થવા માટે બિલકુલ તૈયાર છે. આ ફિલ્મ વર્ષની સરપ્રાઈઝ પેકેજ સાબિત થઇ શકે છે. આલિયા ભટ્ટ અને શાહરુખ ખાનની ડિયર જિદંગી ગૌરી શિંદેની સૌથી મોટી આશા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
