Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Damn Hot! લિઝા રેની આ તસવીરો તમારા હોશ ઉડવી દેશે

જાણીતી અભિનેત્રી લિઝા રેની કમનીય તસવીરો જુઓ અહીં. સાથે જ જાણો કયા કારણે લિઝા પડાવી આ હોટ તસવીરો.

લિઝા રે હંમેશાથી તેના ચાહકોના મનમાં એક ખાસ જગ્યા ધરાવે છે. તે ફિલ્મમાં આવે ન આવે, રેમ્પ વોક કરે ના કરે, તેના આશિકોના નંબરમાં કદી ખોટ નથી આવતી.

lisa ray

કેન્સરને પણ માત આપી જીંદગીની લડાઇ જીતનારી આ 44 વર્ષીય અભિનેત્રી અને ટોપ મોડેલને આજે પણ જોઇએ છીએ ત્યારે મનમાં તે સવાલ ઊભો થાય છે કે કોઇ આટલું સુંદર કેવી રીતે લાગી શકે? તે પણ 44 વર્ષની ઉંમરે.

lisa ray

પણ નીચેની હોટ અને સિંઝલિંગ તસવીરો જોઇને તમને લીઝા રેની ઉંમર કેટલી છે? તે યાદ કરવાની જરૂર બિલકુલ નહીં પડે. લિઝા રે હાલમાં જ સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો મૂકી છે.

lisa ray

જેણે ફરીથી આ સુંદર મહિલાને પ્રસિદ્ધ કરી દીધી છે. અને લોકો પણ તેની સુંદરતાને જોઇને મોહી પડ્યા છે. ત્યારે લિઝા રેની કંઇ તસવીરોમાં સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી છે.

lisa ray

લિઝા રે
નોંધનીય છે કે લિઝા રે હાલ કેનેડામાં તેના પતિ સાથે રહે છે. પણ આ તસવીરો જોયા પછી બોલીવૂડમાંથી કોઇ ડાયરેક્ટર ફરી લિઝાને ફિલ્મ ઓફર કરી ના દે! તો નવાઇ નહીં.

lisa ray

બ્યૂઝી વીથ કોઝ
લિઝા રે આ કમનીય તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકવા પાછળ પણ કારણ છે. લિઝા રે પોતે એક સમયે કેન્સર સામે લડત આપી હતી. અને આજે તે આ તસવીરો દ્વારા "બ્યૂટી ગીવ્સ બેક" નામના કેમ્પેઇનનો પ્રચાર કરીને કેન્સર માટે લોકોને જાગૃત કરી રહી છે. આ કેમ્પેઇન કેનેડામાં ચલાવવામાં આવી રહ્યું છે જેથી કરીને કેન્સર પીડિતો માટે ફંડ એકત્રિત કરી શકાય.

lisa ray

લિઝા રે
વોટર જેવી ફિલ્મોમાં અદ્ઘભૂત એકટીંગ કરનાર લિઝા રે એક તેવી વ્યક્તિ છે જે, જે કોઇ પણ કામ હાથમાં લે છે. તેમાં પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરે છે. માટે જ ફિલ્મો અને મોડલિંગમાં આજે પણ આ સુંદરીની બોલ બાલા છે.

lisa ray

કેન્સર

નોંધનીય છે કે કેન્સર વખતે લીઝાની જે તસવીરો રજૂ થઇ હતી અને આજની આ તસવીરો જોતા તે જ લાગી રહ્યું છે કે કેન્સર સામે જો કોઇ લડત આપવાનું મન બનાવી લે તો તે બિમારીને પણ માત આપી શકાય છે. ત્યારે આ સુંદર અભિનેત્રી ફરી ક્યારે રૂપેરી પડદે જેવા મળી તેની રાહ તેના ચાહનારા જોઇ રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X