સોનચિડીયા: રિલીઝ થતા જ વિવાદોમાં ફસાઈ ફિલ્મ
સુશાંત સિંહ રાજપૂત, મનોજ વાજપેયી અને આશુતોષ રાણાની ફિલ્મ સોનચિડીયા રિલીઝ થતા જ વિવાદોમાં ફસાઈ ગયી છે.
સુશાંત સિંહ રાજપૂત, મનોજ વાજપેયી અને આશુતોષ રાણાની ફિલ્મ સોનચિડીયા રિલીઝ થતા જ વિવાદોમાં ફસાઈ ગયી છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ પર ડાકુ મલખાન સિંહ ઘ્વારા દાવો ઠોકવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ તેમના જીવન પર આધારિત બૂકમાંથી લેવામાં આવી છે અને તેના માટે તેની પરમિશન પણ લીધી નથી. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ પર ડાકુ માલખાન સિંહ અને ડાકુ મલ સિંહ ઘ્વારા જનહિત અરજી દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી મધ્યપ્રદેશ હાઇકોર્ટ કરશે.

આ ફિલ્મ 70 ના દશકમાં ચંબલના વિસ્તારમાં ડાકુઓની ટોળકી પર આધારિત છે. અહીં ધ્યાન આપવા જેવી બાબત છે કે ડાકુ માલખાન સિંહના જીવન પર એક પુસ્તક લખવામાં આવ્યું છે, જેનું નામ 'મલખાન - ધ સ્ટોરી ઓફ બેન્ડિટ કિંગ' છે. મલખાન સિંહનું કહેવું છે કે ફિલ્મની કહાની આ પુસ્તક પર આધારિત છે.
આપને જણાવી દઈએ કે ડાકુ મલખાન સિંહનું નામ 80 ના દાયકામાં ચંબલના વિસ્તારોમાં ખુબ જ ફેમસ હતું. તે સમયે તેઓ પોતાને બાગી ગણાવતા હતા પરંતુ તેમના પર લૂંટફાટ, હત્યા અને કિડનેપિંગના 100 કરતા પણ વધારે કેસો નોંધાયેલા હતા.
આ પણ વાંચો: અક્ષય કુમારની 'હેરા ફેરી-3'- જલદી જ શરૂ થશે શૂટિંગ, 2020માં ધમાકો ફાઈનલ
આપને જણાવી દઈએ કે સોનચિડીયા ફિલ્મ આજે રિલીઝ થઇ ચુકી છે. હવે ફિલ્મ અંગે કોર્ટ શુ નિર્ણય આપશે તે તો સમય જ બતાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
