Coolie Box Office Collection Day 6: રજનીકાંતની ફિલ્મ 'કુલી' એ છઠ્ઠા દિવસે કેટલી કરી કમાણી? જાણો અહીં
Coolie Box Office Collection Day 6: સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'કૂલી' સિનેમાઘરોમાં રિલીઝ થતાં જ ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મે શરૂઆતના દિવસે કરોડોની કમાણી કરી હતી.

14 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થઈ હતી રજનીકાંતની 'કૂલી'
તમને જણાવી દઈએ કે રજનીકાંતનું નામ આવતાની સાથે જ દર્શકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે અને આ જ દ્રશ્ય તેમની નવી રિલીઝ 'કૂલી' સાથે પણ જોવા મળે છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ તમિલ એક્શન-થ્રિલર ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે.
'વોર 2'ને જોરદાર ટક્કર આપી રહી છે 'કૂલી'
લોકેશ કનગરાજ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું છે. 'કૂલી' ફિલ્મ બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશન અને સાઉથના પ્રખ્યાત અભિનેતા જુનિયર એનટીઆરની ફિલ્મ 'વોર 2'ને જોરદાર ટક્કર આપી રહી છે.
'કુલી' એ છઠ્ઠા દિવસે આટલા કરોડ રૂપિયાની કરી કમાણી
સ્વતંત્રતા દિવસના લાંબા વીકેન્ડથી ફિલ્મને જબરદસ્ત ફાયદો થયો છે. 'કુલી' એ પહેલા જ દિવસે 65 કરોડ રૂપિયાની કમાણી કરીને ઉદ્યોગને આશ્ચર્યચકિત કરી દીધો હતો. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે છઠ્ઠા દિવસે 0.02 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. માત્ર પાંચ દિવસમાં, ફિલ્મનું કુલ કલેક્શન 206.67 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે, જે તેને રજનીકાંતની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મોમાંની એક બનાવે છે.
'કુલી' એ 6 દિવસમાં આટલી કમાણી કરી
-ફિલ્મે શરૂઆતના દિવસે 65 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યારબાદ બીજા દિવસે ફિલ્મે 54.75 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે ફિલ્મે 39.5 કરોડ, ચોથા દિવસે 35.25 કરોડ અને પાંચમા દિવસે 12.15 કરોડનો બિઝનેસ કર્યો હતો.
-જોકે, છઠ્ઠા દિવસે ફિલ્મની કમાણીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ દિવસે ફિલ્મે ફક્ત 0.02 કરોડ જ કલેક્શન કર્યા હતા. આ રીતે, ફિલ્મે અત્યાર સુધી સ્થાનિક બોક્સ ઓફિસ પર કુલ 206.67 કરોડની કમાણી કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
