આમિર-સલમાન નહીં, શાહરુખ છે સૌથી વધુ સેક્સી પુરુષ!
મુંબઈ, 19 ડિસેમ્બર : વર્ષ 2013 શાહરુખ ખાન માટે ખૂબ જ લકી રહ્યું છે. આ વર્ષે શાહરુખ ખાન એક બાજુ વધુ એક પુત્રના પિતા બન્યાં, તો બીજી બાજુ તેમની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ ઐતિહાસિક સફળતા હાસલ કરી. આટલુ ઓછુ હોય, તેમ શાહરુખ ખાનને વર્ષ 2013 જતા-જતા વધુ એક ઉપલબ્ધિ આપતુ જાય છે અને આ ઉપલબ્ધિ એ છે કે તેઓ બૉલીવુડના સૌથી હૉટ અને સેક્સી અભિનેતા તરીકે પસંદગી પામ્યાં છે.
મળતી માહિતી મુજબ શાહરુખ ખાનને એક ઑનલાઇન સર્વેમાં સૌથી સેક્સી પુરુષનો ખિતાબ હાસલ થયો છે. સર્વેના જણાવ્યા મુજબ દેશના 18 હજાર લોકોએ પોતાના ઑનલાઇન વોટો દ્વારા કિંગ ખાનને દેશના સૌથી સેક્સી બૉલીવુડ અભિનેતા તરીકે પસંદ કર્યાં છે. જોકે બૉલીવુડમાં આ પૉઝિશન માટેના દાવેદારો તરીકે સલમાન ખાન, આમિર ખાન, હૃતિક રોશન અને જ્હૉન અબ્રાહમ જેવા સ્ટાર્સ પણ હતાં, પરંતુ શાહરુખે બધાને ઓળંગી પહેલું સ્થાન હાસલ કર્યું.
આવો તસવીરો સાથે જાણીએ શાહરુખ ઉપરાંત કોણ-કોણ છે ટૉપ ટેન સેક્સીએસ્ટની યાદીમાં :

શાહરુખ ધ સેક્સીએસ્ટ મૅન
શાહરુખ ખાન ઑનલાઇન સર્વેમાં બૉલીવુડના સૌથી સેક્સીએસ્ટ અભિનેતા તરીકે પસંદગી પામ્યાં છે. વર્ષ 2013 શાહરુખ માટે આ ત્રીજી ઉપલબ્ધિ આપતું જાય છે.

જ્હૉન અબ્રાહમ
આ સર્વેમાં બીજુ સ્થાન મળ્યું છે ડૅશિંગ બૅચલર જ્હૉન અબ્રાહમને.

સલમાન ખાન
દબંગ સલમાન ખાન આ સર્વેમાં શાહરુખ કરતાં પાછળ રહી ગયાં છે. સલમાન ત્રીજા સ્થાને રહ્યાં છે.

શાહિદ કપૂર
આ સર્વેમાં ચોથુ સ્થાન શાહિદ કપૂરના ખાતે ગયું છે.

રણબીર કપૂર
જોકે આશ્ચર્યજનક રીતે રણબીર કપૂર જેવા યંગ સ્ટાર આ સર્વેમાં છેક પાંચમા સ્થાને રહ્યાં છે. તેમના અંગે અપેક્ષાઓ કંઈ વધુ હતી.

હૃતિક રોશન
છઠા સ્થાને હૃતિક રોશનનો દબદબો રહ્યો છે.

રણવીર સિંહ
રામલીલા જેવી ફિલ્મના હીરો રણવીર સિંહ આ સર્વેમાં સાતમા સ્થાને રહ્યાં છે.

ઇમરાન હાશમી
આઠમા સ્થાને એન્ટ્રી મળી છે સીરિયલ કિસર ઇમરાન હાશમીને.

આમિર ખાન
આમિર ખાન આ બાબતમાં ખૂબ જ પાછળ રહી ગયાં છે. તેઓ નવમા સ્થાને રહ્યાં છે.

અમિતાભ-અક્ષય-સૈફ
દસમા નંબરે લોકોએ જેને સેક્સી ગણ્યાં છે, તેમનું નામ છે 71 વર્ષીય અમિતાભ બચ્ચન, પરંતુ અમિતાભ સાથે આ નંબર અન્ય બે લોકોએ પણ શૅર કર્યું છે અને આ બે જણા છે અક્ષય કુમાર તથા સૈફ અલી ખાન.

અર્જુન રામપાલ
અર્જુન રામાલે 11મી પૉઝિશન હાસલ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
