CID ફેમ મેઘા ગુપ્તા બાથટબમાં ડૉગી સાથે થઈ બ્રાલેસ, આ કારણે છવાઈ ગયો ફોટો
ટીવી એક્ટ્રેસ મેઘા ગુપ્તા ફરી એકવાર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં છે.
મુંબઈઃ ટીવી એક્ટ્રેસ મેઘા ગુપ્તા ફરી એકવાર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં છે. અત્યાર સુધી ઘણા શોમાં દેખાઈ ચૂકેલી મેઘા ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટા પર તેની એક એવી જ લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં મેઘા બાથટબમાં છે અને તેના કૂતરા સાથે મસ્તી કરતી જોવા મળે છે.

મેઘા ગુપ્તાના બ્રાલેસ ફોટાએ મચાવ્યો તહેલકો
ફરી એકવાર ટીવી શો 'CID'ની ઈન્સપેક્ટર મેઘા ગુપ્તાએ પોતાની બ્રાલેસ તસવીર દ્વારા ઈન્ટરનેટનો પારો હાઈ કરી દીધો છે. પોતાની બોલ્ડ તસવીરોથી હંમેશા ચર્ચામાં રહેતી અભિનેત્રીએ આ વખતે પોતાના ડૉગ સાથેનો એક એવો ફોટો ઈન્સ્ટા પર શેર કર્યો છે જેને જોઈને તેના ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે.

બાથટબની અંદર પોતાના ડૉગી સાથે કરી રહી છે મસ્તી
ટીવી એક્ટ્રેસ મેઘા ગુપ્તા માટે પોતાની બોલ્ડ તસવીરોથી તહેલકો કરવો સામાન્ય વાત છે. પરંતુ આ વખતે તેણે કંઈક એવુ કર્યુ જેને જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા. અભિનેત્રી બાથરૂમમાં તેના બાથટબમાં બ્રાલેસ બેઠેલી જોવા મળે છે અને તેનો કૂતરો પણ તેની સાથે બાથટબની અંદર મસ્તી કરતો જોવા મળે છે. એટલુ જ નહિ અભિનેત્રીએ હાથમાં બ્રા પણ પકડી રાખી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયો ફોટો
અભિનેત્રીનો આ લેટેસ્ટ ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ તસવીર પર અત્યાર સુધીમાં 43 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. જો કે આ તેનુ પહેલું બોલ્ડ ફોટોશૂટ નથી. આ પહેલા પણ એક્ટ્રેસ તેના બોલ્ડ ફોટોશૂટથી ફેન્સને દંગ કરી ચૂકી છે. તેનો શાવર લેતો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કોલ્ડ શાવર લઈ રહી હતી. સાથે જ તેના ફાયદા પણ ગણવ્યા હતા.

ઈન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ
ટીવી અભિનેત્રી મેઘા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય નામ છે. ઇન્સ્ટા પર તેના 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે ફિટનેસ ફ્રીક છે. આ સાથે તેને પાણીમાં રહેવુ પણ પસંદ છે. તે કૂતરાની પણ ખૂબ શોખીન છે. ઈન્સ્ટા પર તેની ફિટનેસ, અંડર વૉટર અને તેના પેટ સાથે ઘણા બધા ફોટા જોવા મળશે. ઇન્સ્ટા પર અભિનેત્રી કસરતની તસવીરો અને વીડિયો શેર કરીને તે ચાહકોને તેના ફાયદા જણાવે છે.

બે વાર થઈ ચૂક્યા છે ડિવોર્સ
તમને જણાવી દઈએ કે મેઘા ગુપ્તા કુસુમ, કાવ્યાંજલિ, કુમકમ - એક પ્યારા સા બંધન, યહાં મેં ઘર ઘર ખેલી, સીઆઈડી અને યે હૈ આશિકી જેવા ઘણા ટીવી શોમાં જોવા મળી છે. આ સિવાય તેણે શાહરૂખ ખાનની ફિલ્મ 'ફેન'માં પણ કામ કર્યુ હતુ. મેઘા ગુપ્તા અભિનેત્રી આમ્રપાલી ગુપ્તા અને અદિતિ ગુપ્તાની બહેન છે. તેના બે વખત છૂટાછેડા થઈ ચૂક્યા છે. મેઘાએ પહેલા આદિત્ય શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. અને બીજા લગ્ન એક્ટર સિદ્ધાંત કર્ણિકે કર્યા હતા. મેઘાએ માર્ચ 2020માં સિદ્ધાંતથી છૂટાછેડા લીધા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
