#Twist: "હિરોઇન પોતે જ પેટીકોટ પહેરી સીન કરવા ઇચ્છતી હતી"
હાલમાં જ જાણીતી બોલીવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પોતાના ડાયરેક્ટર પર આરોપ લગાવ્યો કે તેણે ચિંત્રાગદા સાથે જબરદસ્તી સેક્સી સીન કરાવ્યો. અને ના પાડવા છતાં તેણે બધાની સામે તેને ટોકી અને ખરી ખોટી વાતો સંભળાવી. જેના કારણે તે રડીને આ સેટ છોડીને જતી રહી. નોંધનીય છે કે આ વખતે તેમની સાથે સેટ પર નવાઝુદ્દીન સિદ્દીકી પણ હતા. અને આ ફિલ્મને અડધેથી છોડીને ચિંત્રાગદા ચાલી ગઇ.
ત્યારે હવે ફિલ્મ ડાયરેક્ટર કુશાન નંદીના પાર્ટનર કિરણ શ્રોફે આ મામલે કેટલીક નવી વાતો સામે મૂકી છે. જેણે આ આખા મુદ્દાની બીજી બાજુ બતાવી છે. ત્યારે શું છે આ આખો મુદ્દો અને કિરણ શ્રોફે આ સમગ્ર પ્રકરણ પર ચિંત્રાગદા વિષે કેવી કેવી વાતો કહી છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

કપડાં વિષે
કિરણ શ્રોફનું માનવું છે કે ચિત્રાંગદા પોતે જ પેટીકોટ અને લો કટ બ્લાઉઝ પહેરી સીન આપવાની ડિમાન્ડ કરી હતી. અને તેમને આ માટે કોઇ જબરદસ્તી નહતી કરાવી.

ચિંત્રાગદા જ કર્યું તું આ
કિરણે તે પણ કહ્યું કે ચિંત્રાગદાએ પોતે જ બ્લાઉઝના બટન ખોલી ત્યાં સેફ્ટી પીન લગાવાની વાત કરી હતી અને આ માટે તેણે કોઇને સલાહ નહતી આપી.

ફિલ્મ અને સીન શું હતો?
નોંધનીય છે કે ચિત્રાંગદા સિંહ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કુશાન નંદીની ફિલ્મ બાબુમોશાય બંદૂકબાઝ કરી રહી હતી. આ ફિલ્મની અડધી શૂટિંગ કોલકત્તામાં ગત વર્ષે થઇ ગઇ હતી. અને હાલ મુંબઇમાં તેના કેટલાક સીન ચાલી રહ્યા હતા.

સીન શું હતો.
સીન કંઇક તેવા હતો કે નવાઝુદ્દીન ચિત્રાંગદાને બેડ પર લઇ જઇ રહ્યા છે અને ત્યાં જ તેમને તેવો અહેસાસ થાય છે કે તેમને કોઇ દેખી રહ્યું છે.

વિવાદ
ત્યારે આ સીન કરતી વખતે ડાયરેક્ટરને પહેલો ટેક યોગ્ય ના લાગ્યો કારણે કે આ સીનમાં ચિત્રાંગદાએ નવાઝુદ્દીન પર ચડીને પોઝ આપવાનો હતો અને ચિંત્રાગદાનું કહેવું હતું કે તેમને પેટીકોટ પહોર્યો છે તો તે આવા કપડામાં, આવો સીન નહીં આપી શકે. જો કે કિરણનું કહેવું છે ચિત્રાંગદાને આવું કોઇએ નહતું કહ્યું. તેને કદાચ સીન સમજાયો નહીં હોય!

કોઇ પણ મળશે
નોંધનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ રાતમાં થઇ રહ્યું હતું અને તે પછી ચિંત્રાગદા અને નવાઝુદ્દીનની લાંબી વાત પણ થઇ. નવાઝે પણ ચિંત્રાગદાને કહ્યું કે નવાઝે તેને કહ્યું કે ડાયરેક્ટર કહે છે કે તેને કોઇ અન્ય હિરોઇન મળી જશે.

બિંદાસ સ્ત્રી
ચિંત્રાગદાનું કહેવું હતું કે ડાયરેક્ટર તેનાથી ઇન્ટીમેટ સીન કરવવા ઇચ્છતા હતા અને તેમનું કહેવું હતું કે બિન્દાસ થઇને પેટીકોટ પહેરી તેણે તેવું કરવું જોઇએ.

કિંસિંગ સીન
ચિત્રાગંદાએ કહ્યું કે ફિલ્મના મોંટાઝ માટે પણ તેણે નવાઝુદ્દીન સાથે 7 સેકન્ડનો કિસિંગ સીન આપ્યો છે.

ડાયરેક્ટર કોણ છે?
ચિંત્રાગદાનું કહેવું છે કે ફિલ્મનો ડાયરેક્ટર તો કુશાન છે પણ કિરણ શ્રોફ જ દરેક સીનને કેમ કરવાનો હુકમ આપતો હતો. માટે તેને સમજાતુ નહતું કે કોની વાત સાંભળે?

નવાઝે પણ કહ્યું
ચિત્રાંગદાએ કહ્યું કે જ્યારે તેણે રોતા રોતા સેટ છોડ્યો તો નવાઝે મેસેજ પણ કર્યો હતો જેના જવાબમાં ચિત્રાગંદા કહ્યું હતું કે કુશાન તેની શર્તોને માનશે તો જ તે સેટ પર પરત ફરશે. પણ કુશાન કંઇ જવાબ ના આપ્યો.

ચિંત્રાગદા પર આરોપ
તો સામે પક્ષે ચિંત્રાગદા પર તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ બદલવાની માંગ કરી હતી અને તે સેટ પર પણ નિયમિત નહતી આવતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
