ચિત્રાંગદાનો કાતિલ અંદાજ, મેગેઝિનના કવર પેઝ પર
જાણીતી બોલીવૂડ હિરોઇન ચિત્રાંગદા સિંહે હાલમાં જ જાણીતા મેગેઝિન ફેમિના માટે કરાવ્યું એક હોટ ફોટોશૂટ. જેમાં ચિત્રાંગદા તેમની કામણગારા શરીરની નમણાંશને અને તેની કાતિલ અદાઓને કંઇક તેવી બતાવી કે જોનારા તમામ લોકો તેના કાયલ થઇ જાય.
છેલ્લે દેસી બોઇઝ અને આઇ, મી ઔર મેં જેવી ફિલ્મોમાં દેખાયેલી આ સેક્સી એક્ટ્રેસ ફેશન શો અને એડમાં હાલમાં વધારે જોવા મળે છે. પણ તેમ છતાં તેની પ્રોપ્યુલારીર્ટી બિલકુલ પણ ઓછી નથી થઇ.
ત્યારે બોલીવૂડની આ સુંદર અભિનેત્રીને કેટલીક ખાસ લેટેસ્ટ તસવીરો જુઓ નીચેના ફોટોસ્લાઇડરમાં. જેમાં ચિત્રાંગદા સિંહે તેની કામણગારી અને કાતિલ અદાઓથી અને તેના સ્ટાઇલ સ્ટેમેન્ટથી તમામ લોકોનો હોશ ઉડાવ્યા છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર....

કાતિલ અદા
આ ક્રોપ ટોપ અને લોંગ સ્કર્ટમાં જાણીતા મેગેઝિન ફેમિના માટે ચિત્રાંગદા કરાવ્યું ફોટોશૂટ.

અદાઓ
તો અન્ય એક ફોટોમાં ચિત્રાંગદાએ તેમની કાતિલ આંખોથી કંઇક આમ રજૂ કરી તેની અદા.

કવર પેઝ
જાણીતા મેગેઝિન ફેમિના માટે ચિત્રાંગદા સિંહે કરાવ્યો હતો આ ફોટોશૂટ.

વિનસ ઇવેન્ટ
જો કે હાલ તો ચિત્રાંગદા ફિલ્મોમાં ઓછી અને એડમાં અને ફેશન શોમાં વધુ જોવા મળે છે.

ઝ્વેલરીને પ્રમોટ
તો અન્ય એક ફોટોમાં પીંક ગાઉનમાં ટ્રેડિશનલ ડિઝાઇન સાથે કંઇક આ રીતે જોવા મળી બ્યૂટિફૂલ ચિત્રાંગદા સિંહે.

લાલ લહેંગો
તો એક દમ ટ્રેડિશનલ લૂકમાં નાકમાં નથણી અને લાલ ચણિયા ચોળીમાં ખૂબ જ હોટ લાગતી હતી ચિત્રાંગદા સિંહ.

મોડેલ
જો કે એ વાત તો સ્વીકારવી જ રહી કે ચિત્રાંગદાનો ફેસ ખૂબ જ ફોટોજેનિક છે.

અદાઓ
અને તે કોઇ પણ લૂકમાં ખૂબ જ હોટ અને બ્યૂટિફૂલ લાગે છે.

આઇટમ નંબર
સાથે જ ચિત્રાંગદા સિંહે બોલીવૂડમાં અનેક જાણીતા આઇટમ સોંગ પણ આપ્યા છે.

ચિત્રાંગદા
ત્યારે આ લૂકમાં તે બિલકુલ પણ ગ્લોમ ડોલ જેવી નથી લાગતી પણ તેમ છતાં તેની પર્સનાલિટી અલગ જરૂરથી તરી આવે છે.

કામણગારી
જો કે ગમે તે કહો ચિત્રાંગદા જ્યારે પણ કોઇ પણ ફોટોશૂટ કરાવે છે તેની અદાઓ કાતિલ હોય છે.

કામણગારી
અને તે તેના બોલ્ડ અને સેક્સી અંદાજથી અનેક લોકોને તેના કાયલ કરી દે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
