Pics : ઝફર વગર ચાલતું ચશ્મે બદ્દૂરનું પ્રમોશન
મુંબઈ, 2 એપ્રિલ : ડેવિડ ધવનની ફિલ્મ ચશ્મે બદ્દૂરનું શાનદાર પ્રમોશન ચાલી રહ્યું છે. ફિલ્મના કલાકારો દિવ્યેન્દુ શર્મા, ટાપસી પન્નૂ તથા સિદ્ધાર્થ અને પોતે ડેવિડ ધવન ચશ્મે બદ્દૂરના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના વધુ એક કલાકાર અલી ઝફર પ્રમોશનથી દૂર છે. ઝફર વગર પણ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કચાસ બાકી નથી રખાઈ રહી.
સને 1981માં આવેલી ફારુખ શેખ અને દીપ્તિ નવલ અભિનીત ચશ્મે બદ્દૂરની રીમેકમાં અલી ઝફર પણ મહત્વના રોલમાં છે, પરંતુ ઈ. નિવાસના પ્રોજેક્ટ અમન કી આશા ફિલ્મના શૂટિંગના પગલે આ પાકિસ્તાની અભિનેતા-સંગીતકાર પ્રમોશન દૂર છે. જોકે અફવાઓ એવી આવી હતી કે વીઝા અંગેની સમસ્યાના પગલે અલી ઝફર પ્રમોશનમાં શામેલ નથી થતાં. આ અફવાઓનું ઝફર ખંડન કરી ચુક્યાં છે.
ચશ્મે બદ્દૂરના પ્રમોશન માટે દિવ્યેન્દુ શર્મા તથા ટાપસી પન્નૂ ટેલીવિઝન શો ડ્રામેબાઝના સેટ ઉપર પહોંચ્યાં, તો મુંબઈની મીઠીબાઈ કૉલેજ ખાતે પણ ટાપસી, દિવ્યેન્દુ, સિદ્ધાર્થ તથા ડેવિડ ધવને ધૂમધડાકાભેર પ્રમોશન કર્યું.
આવો તસવીરોમાં જોઇએ ચશ્મે બદ્દૂર ફિલ્મનું પ્રમોશન.

ચશ્મે બદ્દૂરનું શાનદાર પ્રમોશન
ચશ્મે બદ્દૂર ફિલ્મના પ્રમોશન માટે ટેલીવિઝન શો ડ્રામેબાઝના સેટ ઉપર તાપસી પન્નૂ.

ચશ્મે બદ્દૂરનું શાનદાર પ્રમોશન
ચશ્મે બદ્દૂર ફિલ્મના પ્રમોશન માટે ટેલીવિઝન શો ડ્રામેબાઝના સેટ ઉપર દિવ્યેન્દુ શર્મા.

ચશ્મે બદ્દૂરનું શાનદાર પ્રમોશન
ચશ્મે બદ્દૂર ફિલ્મના પ્રમોશન માટે ટેલીવિઝન શો ડ્રામેબાઝના સેટ ઉપર તાપસી પન્નૂ તથા દિવ્યેન્દુ શર્મા.

ચશ્મે બદ્દૂરનું શાનદાર પ્રમોશન
મુંબઈની મીઠીબાઈ કૉલેજ ખાતે ચશ્મે બદ્દૂર ફિલ્મનું પ્રમોશન કરતાં ડેવિડ ધવન, તાપસી પન્નૂ, દિવ્યેન્દુ શર્મા તથા સિદ્ધાર્થ.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?

Click it and Unblock the Notifications