Pisc : લૅક્મે ફૅશન વીકમાં હસીનાઓએ પાથર્યા જલવા
મુંબઈ, 12 માર્ચ : મુંબઈ શરૂ થયેલ લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ-2014માં બૉલીવુડ હસીનાઓ પોતાના જલવા પાથરી રહી છે. જોકે આ કોઈ નવી વાત નથી, કારણ કે બૉલીવુડ વગર ફૅશન જગત એમેય અપૂર્ણ જ ગણાય છે.
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ દર વર્ષે યોજાય છે. ગત વર્ષે પણ તેમાં અનેક બૉલીવુડ સેલિબ્રિટીઓ હાજર રહી હતી અને હસીનાઓએ રૅમ્પ ઉપર ચાલી પોતાના જલવા પાથર્યા હતાં, તો આ વખતે પણ અનેક બૉલીવુડ અભિનેત્રીઓ રૅમ્પ ઉપર ચાલવા પહોંચી છે. આ કાર્યક્રમમાં અનેક અભિનેતાઓ પણ હાજરી આપી રહ્યાં છે.
આજે શરૂ થયેલ લૅક્મે ફૅશન વીકમાં પહેલા દિવસે પહોંચનાર સેલિબ્રિટીઓમાં ક્વીન ફિલ્મ માટે વખાણ પામી રહેલા કંગના રાણાવત પણ હતાં, તો સોનાક્ષી સિન્હા, લીઝા હૅડન, બિગ બૉસ ફૅમ તનીષા મુખર્જી સહિત અનેક બૉલીવુડ સેલિબ્રિટીઓએ રૅમ્પ વૉક કર્યું. આ પ્રસંગે ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને ક્રિશિકા લુલા વિગેરેના વસ્ત્ર-પરિધાનો છવાઈ ગયા હતાં.
ચાલો જોઇએ લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014ની તસવીરી ઝલક :

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં અમીષા પટેલ.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં અમૃતા પાટકી.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં આંચલ કુમાર.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં એશા ગુપ્તા.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં હાર્ડ કૌર.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં કાજોલ અને તનીષા મુખર્જી.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં કંગના રાણાવત.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં ક્રિશિકા લુલા.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં લીઝા હૅડન.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં મનીષ મલ્હોત્રા અને સોનાક્ષી સિન્હા.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં રીચા ચડ્ઢા.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં સોનાક્ષી સિન્હા.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં સોનાલી બેન્દ્રે.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં સોફી ચૌધરી.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં સ્વરા ભાસ્કર.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં તનીષા મુખર્જી.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં તુષાર કપૂર.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં ઉર્મિલા માતોંડકર.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014
લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014માં ઝાયેદ ખાન.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
