સેન્સર બોર્ડને ન ગમી રણવીર સિંહ અને આલિયા ભટ્ટની કિસ, સીન પર ફેરવી દીધી કાતર
સેન્સર બોર્ડને ન ગમી રણવીર સિંહ અને આલિયા ભટ્ટની કિસ
મુંબઈઃ જોયા અખ્તરની ફિલ્મ ગલી બૉય 14 ફેબ્રુઆરીએ રિલીઝ થનાર છે. પરંતુ ફિલ્મ રિલીઝ પહેલા અહેવાલ છે કે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મમાં સેન્સર બોર્ડે કેટલાય બદલાવ કર્યા છે. ફિલ્મમાં રણવીર-આલિયાની કેમિસ્ટ્રીના ભારે વખાણ થઈ રહ્યાં છે. પરંતુ ફિલ્મથી રણવીર-આલિયાની વચ્ચે ઈંટેંસ કિસિંગ સીન કાપી મુકવામાં આવ્યું છે. જે 13 સેકંડનો કિસિંગ સીન હતો, જેને હવે Wider શૉટમાં દેખાડવામાં આવશે.

રણવીર આલ્યાનો હોટ કિસિંગ સીન
આ ઉપરાંત ફિલ્મમાં કેટલાય કટ લગાવવામાં આવ્યા છે. કેટલી જગ્યાએ ગાળો હટાવી દેવામાં આવી છે. ફિલ્મના બ્રાન્ડ પાર્ટનરમાંથી રૉયલ સ્ટેગનું નામ હટાવી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે સેંસર બોર્ડના સભ્યોને લાગ્યું કે ફિલ્મમાં કિસ પણ નશીલા પદાર્થને પ્રોત્સાહન આપતી ચોજોની જાહેરાત ન હોવી જોઈએ.

સેન્સર બોર્ડને કિસ ન ગમી
ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલ આપત્તિજનક અભદ્ર શબ્દો બદલવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અમૂક ગાળો જેવા શબ્દોને હળવા શબ્દોમાં બદલવામાં આવ્યા છે. સાથે જ તમામ ધૂમ્રપાનના દ્રશ્યોમાં ધૂમ્રપાન વિરોધી ચેતવણીનો સંદેશ નાખવામાં આવ્યો છે. જે પહેલેથી જ બધી ફિલ્મોમાં જોવા મળે છે.

ફિલ્મ પરલગાવ્યો કટ
આ ફિલ્મ અસલ જિંદગીના રેપર્સ ડિવાઈન અને નેજીની જિંદગી પર આધારિત છે. ફિલ્મ 155 મિનિટ લાંબી છે. જણાવી દઈએ કે, બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મના ભારે વખાણ થયાં છે. લોકોએ જોયા અખ્તરના નિર્દેશનના ભારે વખાણ કર્યાં છે. સાથે જ આ ફિલ્મને રણવીર અને આલિયાની બેસ્ટ ફિલ્મ ગણાવવામાં આવી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
