Cannes 2023 : થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં રેડ કાર્પેટ પર ઉતરી સની લિયોન, જુઓ ફોટો
કાન્સ ફિલ્મ ફેસ્ટિલવલમાં દુનિયાભરની હસીનાઓ રેડ કાર્પેટ પર પોતાનો જલવો દેખાડી રહી છે. અહીં બોલિવૂડની હસીનાઓની પણ ખુબ બોલબાલા છે. આ ક્રમમાં સની લિયોન હોટ એન્ડ બોલ્ડ અવતારમાં રેડ કાર્પેટ પર ઉતરી હતી.
સની લિયોને પહેલા સ્ટાઇલિશ હાઇ સ્લિટ ડ્રેસમાં રેડ કાર્પેટ પર એન્ટ્રીકરી હ તી. બીજા દિવસે પણ સની લિઓનનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. બીજી વખત સની લિઓને કાન્સ લુકથી રેડ કાર્પેટ પર આગ છે. સની લિઓનીની ફિલ્મ કેનેડીને લઈને તે કાન્સ પહોંચી છે.

અહીં સની લિયોન રેડ કાર્પેટ પર સિમ્પલ અને ક્લાસી થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી હતી. સની તેના આ રિસ્કી થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં કમાલની બોલ્ડ લાગી રહી હતી સનીના થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં છેક ઉપર સુધી કટ હતો. આ કટ જેટલો બોલ્ડ લાગી રહ્યો હતો તેટલો જ રિસ્કી પણ હતો.
સની લિયોન અનુરાગ કશ્યપની ફિલ્મ કેનેડીમાં જોવા મળવાની છે. આ ફિલ્મ માટે તે કાન્સ 2023ની રેડ કાર્પેટ પર ઉતરી હતી. આ વખતે કાન્સમાં ઘણી અભિનેત્રીઓએ ડેબ્યુ કર્યુ છે. આમાં એક સની લિયોન પણ છે.
સનીએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ડેબ્યૂની પ્રથમ ઝલક શેર કરી હતી, જેમાં તે સ્ટાઇલિશ હાઇ સ્લિટ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. સનીના આ ફોટા જોઈને ફેન્સ તેના લુકના દીવાના થઈ રહ્યા છે.
સનીનો આ કાન્સ લુક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ દરેક લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ હવે તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
