કોરોના સામે લડવા ભૂષણ કુમારે દાન આપી દીધી આટલી બધી રકમ, તમે પણ કહેશો વાહ..
કોરોના સામે લડવા ભૂષણ કુમારે દાન આપી દીધી આટલી બધી રકમ, તમે પણ કહેશો વાહ..
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને લઈ દુનિયાભરમાં જંગ ચાલુ છે. ભારતમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે અને ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી હસ્તીઓ કોરોના વિરુદ્ધ જંગમાં દિલ ખોલીને દાન આપી રહી છે. હવે આ મહામારી સાથેની જંગમાં ભૂષણ કુમારે પણ દાન આપ્યું છે. જણાવી દઈએ કે આખા ટી-સીરીઝ પરિવાર તરફથી ભૂષણ કુમારે પીએમ રાહત કોષમાં 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. જેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી છે.

જણાવી દઈએ કે અગાઉ અક્ષય કુમારે પણ આ ખતરનાક મહામારી સામે લડવા માટે 25 કરોડ રૂપિયા પીએમ ફંડમાં જમા કરાવ્યા હતા. એટલું જ નહિ, બાહુબલી ફેમ એક્ટર પ્રભાસે 4 કરોડ, પવન કલયાએ 2 કરોડ, મહેશ બાબૂએ 1 કરોડ, અલ્લુ અર્જુને 25 લાખ, રામ ચરણે 70 લાખ અને રજનીકાંતે રોજમદાર મજૂરો માટે 50 લાખ ડોનેટ કર્યા. કમલ હસને પોતાના ઘરને જ હોસ્પિટલ બનાવવાની જરૂઆત કરી દીધી.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
