બ્રુના અબ્દુલ્લાએ સૌથી હોટ તસવીરો શેર કરી, ગાળો પડી રહી છે
બ્રુના અબ્દુલ્લા આજે ઘણી ફેમસ થઇ ચુકી છે તે પોતાની બોલ્ડ ફોટો અને ફોટોશૂટને કારણે ઘણી ચર્ચામાં છે.
બ્રુના અબ્દુલ્લા આજે ઘણી ફેમસ થઇ ચુકી છે તે પોતાની બોલ્ડ ફોટો અને ફોટોશૂટને કારણે ઘણી ચર્ચામાં છે. હાલમાં જ તેને 500K ફોલોવર્સ સંખ્યા પુરી કરી. આ વાતની જશ્ન મનાવવા માટે બ્રુનાએ ખુબ જ હોટ ફોટોશૂટ તેના ફેન્સ માટે શેર કર્યું. આ ફોટોમાં બ્રુના ખુબ જ હોટ લાગી રહી છે. બ્રુના પાસે પરફેક્ટ બિકીની બોડી છે, જેને બતાવવામાં તે કોઈ કચાસ નથી રાખતી.
આ પણ વાંચો: ઉર્વશી રૌતેલાએ બાથરૂમમાંથી શેર કરી પોતાની તસવીર, થઈ ગઈ વાયરલ

ગાળો મળતી રહે છે
બ્રુના અબ્દુલ્લા બોલિવૂડની એવી અભિનેત્રીઓમાં આવે છે, જે પોતાના બોલ્ડ અંદાઝને કારણે ફેમસ છે. ઘણા લોકો તેની ફોટો પર સભ્યતા અને સંસ્કૃતિ જેવી બાબતોને લઈને ગાળો આપે છે.

નવી ફોટો
બ્રુના અબ્દુલ્લાહની આ નવી ફોટો સોશ્યિલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ પણ થઇ રહ્યો છે.

હાલમાં જ કરાવ્યું ફોટોશૂટ
બ્રુના અબ્દુલ્લાહ ઘ્વારા હાલમાં જ હોટ એન્ડ સેક્સી ફોટોશૂટ કરાવવામાં આવ્યું છે.

બોલ્ડ અંદાઝ
બ્રુના અબ્દુલ્લાહ ઘ્વારા હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બિકીની અને સ્વીમશૂટ ફોટો શેર કરવામાં આવી છે, જેમાં તે બીચ પર બોલ્ડ અંદાઝમાં જોવા મળી રહી છે.

શેર કરી તસવીરો
જણાવી દઈએ કે બ્રુના અબ્દુલ્લા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. અવાર નવાર તે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ બ્રુનાની કેટલીક તસવીરો વાયરલ થઈ છે.

આ ફિલ્મથી ડેબ્યૂ
બ્રૂનાએ વર્ષ 2007માં ફિલ્મ કેશથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બ્રૂનાએ પોતાના દર્શકોને બહુ પ્રભાવિત કર્યા હતા.

આ રિયાલિટી શૉમાં જોવા મળી
બ્રૂના અબદુલ્લા ટીવી રિયાલિટી ઝો 'કોમેડી ક્લાસિસ', 'ખતરોં કે ખિલાડી' અને 'નચ બલિયે-6'માં પાર્ટિસિપેટ કરી ચૂકી છે. આ રિયાલિટી શો બાદ તે બહુ ચર્ચામાં આવી હતી. બ્રૂના ખતરો કે ખિલાડી બાદ એની સ્ટ્રોન્ગ ઇમેજ સામે આવી હતી.

કિંગફિશર કેલેન્ડર ગર્લ
ખૂબસૂરત અને બોલ્ડ અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લાહ વર્ષ 2007માં કિંગફિશર કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે. હાલ બ્રૂના મુંબઇમાં રહે છે અને એક્ટિંગની સાથે સાથે મોડલિંગ પણ કરે છે.

આ ફિલ્મો
બ્રૂના અત્યાર સુધી 'આઇ હેટ લવ સ્ટોરી', 'દેસી બૉય્ઝ' અને 'ગ્રાન્ડ મસ્તી'માં કામ કરી ચૂકી છે.

ટોપલેસ ફોટોશૂટ
બ્રૂના અગાઉ પણ પોતાના ટોપલેસ ફોટોશૂટને લઇને ચર્ચામાં રહી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
