બ્રુના અબ્દુલ્લાહની હોટ અને સેક્સી ફોટોએ ગરમી વધારી, એકલામાં જુઓ
અભિનેત્રી બ્રુના અબ્દુલ્લાહ તેની હોટનેસ અને સેક્સી ફોટોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં તેની આવી જ ફોટો સોશ્યિલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે.
અભિનેત્રી બ્રુના અબ્દુલ્લાહ તેની હોટનેસ અને સેક્સી ફોટોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં તેની આવી જ ફોટો સોશ્યિલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. બ્રુના અબ્દુલ્લાહ ઘ્વારા હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બિકીની અને સ્વીમશૂટ ફોટો શેર કરવામાં આવી છે, જેમાં તે બીચ પર ઘણા બોલ્ડ અંદાઝમાં જોવા મળી રહી છે. આ ફોટો સામે આવતાની સાથે જ જોરદાર વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં બ્રુના અબ્દુલ્લાહ ખુબ જ હોટ લાગી રહી છે. તો એક નજર કરો બ્રુના અબ્દુલ્લાહની હોટ અને સેક્સી ફોટો પર...
આ પણ વાંચો: પૂનમ પાંડેની સેક્સી તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જોઈને જ પરસેવો છૂટી જશે

હોટ અભિનેત્રી
બોલિવૂડની હોટ અભિનેત્રી અને મોડલ બ્રુના અબ્દુલ્લાહ હાલમાં તેની બિકીની ફોટોથી તહેલકો મચાવી રહી છે.

બોલ્ડ અંદાઝ
બ્રુના અબ્દુલ્લાહ ઘ્વારા હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બિકીની અને સ્વીમશૂટ ફોટો શેર કરવામાં આવી છે, જેમાં તે બીચ પર બોલ્ડ અંદાઝમાં જોવા મળી રહી છે.

શેર કરી તસવીરો
જણાવી દઈએ કે બ્રુના અબ્દુલ્લા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. અવાર નવાર તે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ બ્રુનાની કેટલીક તસવીરો વાયરલ થઈ છે.

આ ફિલ્મથી ડેબ્યૂ
બ્રૂનાએ વર્ષ 2007માં ફિલ્મ કેશથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બ્રૂનાએ પોતાના દર્શકોને બહુ પ્રભાવિત કર્યા હતા.

આ રિયાલિટી શૉમાં જોવા મળી
બ્રૂના અબદુલ્લા ટીવી રિયાલિટી ઝો 'કોમેડી ક્લાસિસ', 'ખતરોં કે ખિલાડી' અને 'નચ બલિયે-6'માં પાર્ટિસિપેટ કરી ચૂકી છે. આ રિયાલિટી શો બાદ તે બહુ ચર્ચામાં આવી હતી. બ્રૂના ખતરો કે ખિલાડી બાદ એની સ્ટ્રોન્ગ ઇમેજ સામે આવી હતી.

કિંગફિશર કેલેન્ડર ગર્લ
ખૂબસૂરત અને બોલ્ડ અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લાહ વર્ષ 2007માં કિંગફિશર કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે. હાલ બ્રૂના મુંબઇમાં રહે છે અને એક્ટિંગની સાથે સાથે મોડલિંગ પણ કરે છે.

સેક્સી ડાન્સ
બ્રૂના પોતાના શાનદાર ડાન્સ સ્કિલ માટે પણ જાણીતી છે.

આ ફિલ્મો
બ્રૂના અત્યાર સુધી 'આઇ હેટ લવ સ્ટોરી', 'દેસી બૉય્ઝ' અને 'ગ્રાન્ડ મસ્તી'માં કામ કરી ચૂકી છે.

અક્ષયની સાથે
ફિલ્મ દેસી બૉય્ઝના સુપરહિટ ગીત 'સુબહ હોને ના દે'માં અક્ષય સાથે જબરદસ્ત ડાન્સ અને રોમાન્સ કર્યો હતો.

રિતેશ દેસમુખ સાથે પણ કામ કરી ચૂકી છે
રિતેશ દેશમુખ સાથે પણ બ્રુના અબ્દુલ્લા કામ કરી ચૂકી છે. રિતેશ દેશમુખ સાથે તે ફિલ્મ ગ્રાન્ડ મસ્તીમાં જોવા મળી હતી.

ટોપલેસ ફોટોશૂટ
બ્રૂના અગાઉ પણ પોતાના ટોપલેસ ફોટોશૂટને લઇને ચર્ચામાં રહી હતી.

ફિલ્મોમાંથી ગાયબ
છેલ્લા ઘણા સમયથી બ્રૂના ફિલ્મોમાંથી ગાયબ છે, આમ છતાં પોતાની તસવીરો અને પોસ્ટ્સ થકી તે સતત ફેન્સના ટચમાં રહે છે. તેની આ તસવીરો બાદ તે જલ્દી જ કોઇ બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળે એવી શક્યતા છે.

અફલાતૂન લાગી રહી છે બ્રુના
બ્રુનાની આ હૉટ તસવીરો તમારા હૉશ ઉડાવી દે તેવી છે. અગાઉ પણ બ્રુના આવી હૉટ તસવીરો શેર કરીને ચાહકોને ચોંકાવી ચૂકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
