બ્રુના અબ્દુલ્લાએ ખુબ જ હોટ તસવીરો શેર કરી, એકલામાં જુઓ
બ્રુના અબ્દુલ્લા છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી ગાયબ છે પરંતુ તે સતત ચર્ચામાં રહે છે. બ્રુના અબ્દુલ્લા સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ ફોટો શેર કરતી રહે છે.
બ્રુના અબ્દુલ્લા છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી ગાયબ છે પરંતુ તે સતત ચર્ચામાં રહે છે. બ્રુના અબ્દુલ્લા સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ ફોટો શેર કરતી રહે છે. હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ પર 500K ફોલોવર્સ થઇ ગયા છે. આ વાતનો જશ્ન મનાવવા માટે બ્રુનાએ ખુબ જ હોટ ફોટોશૂટ તેના ફેન્સ માટે શેર કર્યું હતું.
બ્રુના અબ્દુલ્લાએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ હોટ ફોટો શેર કર્યા છે. બ્રુના પાસે પરફેક્ટ બિકીની બોડી છે, જેને બતાવવામાં તે કોઈ કચાસ નથી રાખતી. તેને ફોટોમાં પોતાની પરફેક્ટ બિકીની બોડી બતાવી છે.
બ્રુના અબ્દુલ્લા બોલિવૂડની એવી અભિનેત્રીઓમાં આવે છે, જે પોતાના બોલ્ડ અંદાઝને કારણે ફેમસ છે. ઘણા લોકો તેની ફોટો પર સભ્યતા અને સંસ્કૃતિ જેવી બાબતોને લઈને ગાળો આપે છે.
આ પણ વાંચો: દિશા પટાનીએ નહાતી ફોટો શેર કરી, ખુબ જ હોટ લાગી રહી
બ્રુના અબ્દુલ્લાહની આ નવી ફોટો સોશ્યિલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ પણ થઇ રહ્યો છે.
View this post on InstagramA post shared by Bruna Abdullah (@brunaabdullah) on
બ્રુના અબ્દુલ્લા ઘ્વારા શેર કરવામાં આવેલી હોટ તસવીરો પર એક નજર કરો..

હાલમાં જ કરાવ્યું ફોટોશૂટ
બ્રુના અબ્દુલ્લાહ ઘ્વારા હાલમાં જ હોટ એન્ડ સેક્સી ફોટોશૂટ કરાવવામાં આવ્યું છે.

બોલ્ડ અંદાઝ
બ્રુના અબ્દુલ્લાહ ઘ્વારા હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બિકીની અને સ્વીમશૂટ ફોટો શેર કરવામાં આવી છે, જેમાં તે બીચ પર બોલ્ડ અંદાઝમાં જોવા મળી રહી છે.

શેર કરી તસવીરો
જણાવી દઈએ કે બ્રુના અબ્દુલ્લા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. અવાર નવાર તે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ બ્રુનાની કેટલીક તસવીરો વાયરલ થઈ છે.

આ ફિલ્મથી ડેબ્યૂ
બ્રૂનાએ વર્ષ 2007માં ફિલ્મ કેશથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બ્રૂનાએ પોતાના દર્શકોને બહુ પ્રભાવિત કર્યા હતા.

આ રિયાલિટી શૉમાં જોવા મળી
બ્રૂના અબદુલ્લા ટીવી રિયાલિટી ઝો 'કોમેડી ક્લાસિસ', 'ખતરોં કે ખિલાડી' અને 'નચ બલિયે-6'માં પાર્ટિસિપેટ કરી ચૂકી છે. આ રિયાલિટી શો બાદ તે બહુ ચર્ચામાં આવી હતી. બ્રૂના ખતરો કે ખિલાડી બાદ એની સ્ટ્રોન્ગ ઇમેજ સામે આવી હતી.

કિંગફિશર કેલેન્ડર ગર્લ
ખૂબસૂરત અને બોલ્ડ અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લાહ વર્ષ 2007માં કિંગફિશર કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે. હાલ બ્રૂના મુંબઇમાં રહે છે અને એક્ટિંગની સાથે સાથે મોડલિંગ પણ કરે છે.

આ ફિલ્મો
બ્રૂના અત્યાર સુધી 'આઇ હેટ લવ સ્ટોરી', 'દેસી બૉય્ઝ' અને 'ગ્રાન્ડ મસ્તી'માં કામ કરી ચૂકી છે.

ટોપલેસ ફોટોશૂટ
બ્રૂના અગાઉ પણ પોતાના ટોપલેસ ફોટોશૂટને લઇને ચર્ચામાં રહી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
