બજરંગી ભાઇજાન બાદ બ્રદર્સ બની વર્ષની સૌથી મોટી ઓપનર!
[બોલીવુડ] સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાન બાદ અક્ષય કુમારની ફિલ્મ બ્રદર્સ વર્ષ 2015ની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઇ છે. બદર્સે પહેલા દિવસે જ 15.2 કરોડની કમાણી કરી છે જ્યારે બજરંગી ભાઇજાને પહેલા દિવસે લગભગ 27 કરોડની કમાણી કરી હતી.
બજરંગી ભાઇજાન ઉપરાંત એબીસીડી 2 એ પણ પહેલા જ દિવસે લગભગ 14.2 કરોડની કમાણી કરી હતી, જે બ્રધર્સ કરતા માત્ર એક કરોડ જ ઓછી છે.
આજે અમે અમારા આ લેખમાં આપને માહિતગાર કરાવવા જઇ રહ્યા છીએ એ ફિલ્મો વિશે જેનો રેકોર્ડ તોડીને બ્રધર્સ પહોંચી ગઇ છે નંબર બેની પોઝીશન પર....

બજરંગી ભાઇજાન
બજરંગી ભાઇજાન આ હાલ સુધી વર્ષ 2015ની સૌથી મોટી ઓપનર છે 27 કરોડના કલેક્શન સાથે.

બ્રદર્સ
બ્રદર્સે પહેલા દિવસે જ 15.2 કરોડની કમાણી નોંધાવી દીધી છે.

એબીસીડી 2
એબીસીડી 2 એ પણ પહેલા દિવસે 14.2 કરોડ રૂપિયાની રોકડી નોંધાવી હતી.

ગબ્બર ઇઝ બેક
અક્ષય કુમારની વર્ષ 2015માં રિલીઝ થયેલી બીજી ફિલ્મ ગબ્બર ઇઝ બેકએ પણ કુલ 13.5 કરોડની કમાણી કરી હતી.

દિલ ધડકને દો
દિલ ધડકને દોનું કલેક્શન હતું 10.5 કરોડ રૂપિયા.

રોય
રોય ફિલ્મના પહેલા દિવસનું કલેક્શન હતું 10.4 કરોડ રૂપિયા.

બેબી
અક્ષય કુમારની બેબીએ પણ ફર્સ્ટ ડે કુલ 9.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

તનુ વેડ્સ મનુ રિટર્ન્સ
તનુ વેડ્સ મનુ રિટર્ન્સે કુલ 8.85 કરોડની કમાણી કરી હતી પહેલા દિવસે.

પીકૂ
પીકૂએ પહેલા દિવસે 5.32 કરોડનો આંકડો પાર કર્યો હતો.

બોમ્બે વેલવેટ
બોમ્બે વેલવેટે પહેલા દિવસે 5.20 કરોડની રોકડી નોંધાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
