Box Office: "બ્રધર્સ" vs "ફેન્ટમ" અક્ષય કુમારને પાછળ છોડશે કબીર ખાન!
કબીર ખાનની ફેન્ટમ રિલિઝ થઇ ગઇ છે. ફિલ્મને ખૂબ જ સારા રિવ્યૂ પણ મળ્યા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી આગળ જશે તે તો આવનારો સમય જ કહેશે. પણ હાલ તો આ ફિલ્મનો જાદુ ચાલી રહ્યો છે. તે વાત સો ટકા સાચી છે.
ઓગસ્ટમાં આવનારી આ બે ફિલ્મોની રાહ તો દર્શકો લાંબા સમયથી જોતા હતા. વળી બોક્સ ઓફિસ પર પણ તે સારી કમાણી કરી રહી છે. ત્યારે બોક્સ ઓફિસ રિપોર્ટ આ અંગે શું કહે છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ફેન્ટમ
ફેન્ટમ 26/11ના હુમલા પર બનેલી ફિલ્મ છે. જે મુંબઇ ફેબલ્સ નામના પુસ્તક પર આધારિત છે. ફિલ્મ રિલિઝ થઇ ગઇ છે. અને સમીક્ષકોનું સાથે દર્શકોને પણ આ ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે.

કબીર ખાન
કબીર ખાને આ ફિલ્મને ખૂબ જ સારી રીતે ડાયરેક્ટ કરી છે. વળી આ પહેલા પણ બજરંગી ભાઇજાને અનેક લોકોના દિલ જીત્યા છે.

સારી ફેટસી ફિલ્મ
ફેન્ટમ એક શ્રેષ્ઠ કાલ્પનિક ફિલ્મ છે. વળી તે પોઝિટીવ રિસપોન્સ પણ મળી રહ્યો છે. ત્યારે તે 100 કરોડની કલ્બમાં એન્ટ્રી, જલ્દી જ કરી લેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

કેટલી કરી છે કમાણી
કબીર ખાનની ફિલ્મ કુલ 55 કરોડની કિંમતે તૈયાર થઇ છે. ત્યારે તેને મળેલ ફસ્ટ ડે રિસ્પોસથી ફિલ્મ સુપરહિટ જશે તેવું લાગી રહ્યું છે.

ફેન્ટમ VS બ્રધર્સ
અક્ષય અને સિદ્ધાર્થની ફિલ્મ બ્રધર્સ સફળ તો ગઇ પણ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ ધમાલ ના મચાવી શકી. ફિલ્મનો બીજો વીક મંદીથી ભરેલો રહ્યો. ફેન્ટમ તે મુજબ હાલ તો સિનેમાઘર પર બાજી જમાવી છે.

બ્રધર્સ
ટ્રેડ એનાલિસ્ટનું માનીએ તો 82 કરોડની ફિલ્મ બ્રધર્સ 90 કરોડની કમાણી કરી લેશે. પણ આ ફિલ્મને સુપરહિટ નહીં માનવામાં આવે.

મોટી ઓપનર
બજરંગી ભાઇજાન બાદ બ્રધર્સને આ વર્ષની બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ માનવામાં આવે છે. પહેલા વિકેન્ડની કમાણી તો સારી રહી છે. પણ પાછળ તેના પડતી જોવા મળી છે.

અક્ષય કુમાર
2015માં અક્ષય કુમારની આ બીજી સૌથી મોટી ઓપનિંગ છે. પહેલા ગબ્બર ઇઝ બેકએ શાનદાર ઓપનિંગ કરી હતી.

પાકિસ્તાનમાં રિકોર્ડ
અક્ષય કુમાર પાકિસ્તાનમાં પોતાનો રેકોર્ડ તોડ્યો હતો. પાકિસ્તાનમાં તે સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઇ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
