Pics : સ્ટિવન સ્પીલબર્ગને મળવાં ઉમટી પડ્યું બૉલીવુડ
મુંબઈ, 12 માર્ચ : હૉલીવુડ દિગ્દર્શક અને અભિનેતા સ્ટિવન સ્પીલબર્ગ ભારતના પ્રવાસે છે. ગઈકાલે હૉલીવુડની આ હસ્તીને મળવા માટે બૉલીવુડની અનેક હસ્તીઓ ઉમટી પડી.
બૉલીવુડના બિગ બી સહિત અનેક નિર્માતા-દિગ્દર્શકો અને કલાકારોએ મુંબઈ આવેલા સ્ટિવન સ્પીલબર્ગ સાથે મુલાકાત કરી. સ્ટિવન સ્પીલબર્ગ પોતાની ફિલ્મ અબ્રાહમ લિંકનની સફળતાની ઉજવણી અર્થે ભારતના પ્રવાસે આવ્યાં છે.
અનિલ અંબાણીએ તો બૉલીવુડના બિગ બી અમિતાભ બચ્ચન અને સ્ટિવન વચ્ચે ખાસ મુલાકાતનું આયોજન કર્યું. ઉપરાંત અનેક ફિલ્મી હસ્તીઓ પણ સ્ટિવનને મળવા ઉમટી પડી.
જુઓ સ્ટિવન સ્પીલબર્ગને મળવાં ઉમટી પડેલ બૉલીવુડ હસ્તીઓની તસવીરી ઝલક.

સ્ટિવન સ્પીલબર્ગને મળવાં ઉમટ્યું બૉલીવુડ
અનિલ અંબાણી તથા તેમના પત્ની ટીના અંબાણી.

સ્ટિવન સ્પીલબર્ગને મળવાં ઉમટ્યું બૉલીવુડ
આશુતોષ ગોવારીકર.

સ્ટિવન સ્પીલબર્ગને મળવાં ઉમટ્યું બૉલીવુડ
જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન.

સ્ટિવન સ્પીલબર્ગને મળવાં ઉમટ્યું બૉલીવુડ
કરણ જૌહર.

સ્ટિવન સ્પીલબર્ગને મળવાં ઉમટ્યું બૉલીવુડ
કિરણ રાવ.

સ્ટિવન સ્પીલબર્ગને મળવાં ઉમટ્યું બૉલીવુડ
મધુર ભંડારકર.

સ્ટિવન સ્પીલબર્ગને મળવાં ઉમટ્યું બૉલીવુડ
પ્રભુ દેવા.

સ્ટિવન સ્પીલબર્ગને મળવાં ઉમટ્યું બૉલીવુડ
પ્રસૂન જોશી.

સ્ટિવન સ્પીલબર્ગને મળવાં ઉમટ્યું બૉલીવુડ
રમેશ સિપ્પી.

સ્ટિવન સ્પીલબર્ગને મળવાં ઉમટ્યું બૉલીવુડ
સિદ્ધાર્થ મલ્હોત્રા.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications